કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી મુખ્ય નિર્ણયકર્તા, અમેરિકા સાથેની તમામ વાટાઘાટો મુલતવી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા ફરી એકવાર ઠગારી નિવડી…
View More ઈરાનમાં સત્તા પલટો? IRGCના કટ્ટરપંથીઓએ સંભાળ્યું સુકાનWorld News
જાપાનમાં 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
અંદાજે 10 ફૂટ સુધીના મોઝા ઉછળવાનું એલર્ટ જાપાનના ઉત્તર-પૂર્વ કિનારે સોમવારે સાંજે 7.4 મેગ્નિટ્યુડનો તીવ્ર ભૂકંપ આવ્યો છે. જાપાન મેટીયોરોલોજિકલ એજન્સી (JMA) એ તાત્કાલિક સુનામીની…
View More જાપાનમાં 7.4નો ભૂકંપ, સુનામીની ચેતવણી જારીશાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબી
હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી દળોએ ઈરાની કાર્ગો જહાજ પર કબજો કરી લેતાં ઈરાને વળતો ડ્રોન હુમલો કર્યો અમેરિકન બ્લોકેડના કારણે શાંતિ મંત્રણામાં ભાગ લેવું શક્ય…
View More શાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબીઅમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યા
અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર…
View More અમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યાભારત-ચીન વચ્ચે વધતી નિકટતા, બ્રિકસ સમિટમાં જિનપિંગ ભારત આવશે
દ્વિપક્ષીય સહયોગને વધારવાના પ્રયાસો અને બંને દેશો વચ્ચે તાજેતરમાં સુધરેલા સંબંધો વચ્ચે, ભારત અને ચીન 16-17 એપ્રિલના રોજ તેમની પ્રથમ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) દ્વિપક્ષીય…
View More ભારત-ચીન વચ્ચે વધતી નિકટતા, બ્રિકસ સમિટમાં જિનપિંગ ભારત આવશેયુએસને યુરેનિયમ આપવાનો તો કોઇ સવાલ જ નથી: ઇરાન
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન પોતાનું…
View More યુએસને યુરેનિયમ આપવાનો તો કોઇ સવાલ જ નથી: ઇરાનમંગળવાર સુધીમાં ઈરાન ડીલ નહીં કરે તો ફરીથી બોમ્બમારો : ટ્રમ્પ
એક તરફ ઈરાન યુધ્ધનો અંત થાય તો પાર્ટીની જાહેરાત, બીજી તરફ ફરી સળગાવવાની વાત ! ટ્રમ્પ – જેમણે ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત થયા પછી વ્હાઇટ…
View More મંગળવાર સુધીમાં ઈરાન ડીલ નહીં કરે તો ફરીથી બોમ્બમારો : ટ્રમ્પહોર્મુઝ ખાડી ખૂલતા વિશ્ર્વભરમાં રાહત, ક્રૂડ અને ગેસના ભાવમાં રાતોરાત કડાકો
સોના-ચાંદીમાં ફરી તેજી, અમેરિકી શેરબજાર બંબાટ ભાગ્યું ઈરાનના વિદેશ મંત્રીએ 49 દિવસ પછી હોર્મુઝ સ્ટ્રેટને કોમર્શિયલ જહાજો માટે ફરીથી ખોલવાની જાહેરાત કરી ત્યારે, ઊર્જા બજારમાંથી…
View More હોર્મુઝ ખાડી ખૂલતા વિશ્ર્વભરમાં રાહત, ક્રૂડ અને ગેસના ભાવમાં રાતોરાત કડાકોઠંડા પડતા યુદ્ધ વચ્ચે ઇસ્લામાબાદમાં સોમવારે US-ઇરાનની બીજી મંત્રણા
અગાઉની મંત્રણા નિષ્ફળ ગયેલી હોવાથી બન્ને પક્ષો પર આ વખતે દબાણ મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે શાંતિની આશાનું એક કિરણ દેખાયું…
View More ઠંડા પડતા યુદ્ધ વચ્ચે ઇસ્લામાબાદમાં સોમવારે US-ઇરાનની બીજી મંત્રણાટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન!! અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી પર 16મે સુધી આપી છૂટ
વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકાએ રશિયાના કાચા તેલ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોમાં આપેલી છૂટછાટની મુદત…
View More ટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન!! અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી પર 16મે સુધી આપી છૂટ