અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીથી નારાજ ઈઝરાયલે લેબેનોન પર હુમલાનાં છમકલાં ચાલુ રાખ્યાં છે ત્યારે અમેરિકાએ ઈરાન સાથે શાંતિ સ્થાપવાની પોતાની ઈચ્છા મજબૂત હોવાનો…
View More ઇરાનને ક્રૂડ વેચવાની છૂટથી ભાવ દબાયા, ભારતને મોંઘવારીથી રાહત મળશેWorld News
કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતા
સુરતનો સન્ની પટેલ અને દમણના બે યુવાનો સંપર્ક વિહોણા, 12 ભારતીયોના મોત અને 56 શ્રમિકો ગંભીર હોવાથી પરિવાર ચિંતામાં ભીમપોર ગામના એક યુવાન સહિત દક્ષિણ…
View More કતારમાં ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના 3 યુવાનો લાપતાજો ડીલ ફેલ થઇ તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકી
ઇરાનના નેતાઓ, નૌકાદળ, 250 વિમાનો, મિસાઇલ-ડ્રોન ભંડાર નષ્ટ થઇ ગયાનો પણ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વાતચીત દરમિયાન ઈરાનને ધમકી આપી છે.…
View More જો ડીલ ફેલ થઇ તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકીયુરોપમાં ‘હીટ ડોમ’નો હાહાકાર, ફ્રાન્સમાં બે બાળકોનાં મોત, બ્રિટનમાં જનજીવન ખોરવાયું
રસ્તાઓ પીગળી ગયા, ટ્રેન-વિમાન સેવાઓ ખોરવાઇ હાલમાં સમગ્ર યુરોપ કુદરતના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. સહારાના રણમાંથી ફૂંકાતા ગરમ પવનો અને વાતાવરણમાં સર્જાયેલા હીટ ડોમને…
View More યુરોપમાં ‘હીટ ડોમ’નો હાહાકાર, ફ્રાન્સમાં બે બાળકોનાં મોત, બ્રિટનમાં જનજીવન ખોરવાયુંફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામેની મેચ ડ્રો કરી ઇરાને રચ્યો ઇતિહાસ
ફિફાના ઇતિહાસની સૌથી વધુ ઉંમર ધરાવતી ટીમ પણ બની FIFA વર્લ્ડ કપ 2026 ની ગ્રુપ જી મેચમાં ઈરાને બેલ્જિયમ સામે 0-0 નો ડ્રો નોંધાવી…
View More ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમ સામેની મેચ ડ્રો કરી ઇરાને રચ્યો ઇતિહાસફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે 92 વર્ષ બાદ જીત મેળવી
ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવી ઇતિહાસ રચ્યો ઇઝરાયલ અને પેલિસ્ટીનની પાડોશમાં આવેલા તેમ જ આરબ વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા ઇજિપ્ત દેશે ગઇકાલે ફિફા વર્લ્ડ કપમાં પોતાનો નવો…
View More ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે 92 વર્ષ બાદ જીત મેળવીકતારના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 12 ભારતીયો સહિત 13નાં મોત, 66 ઘવાયા
કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના લિક્વિફાઇડ નેચરલ ગેસ કોમ્પ્લેક્સમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ભયાનક વિસ્ફોટમાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13…
View More કતારના ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થતા 12 ભારતીયો સહિત 13નાં મોત, 66 ઘવાયાદુનિયાના ટોપ ટેન શક્તિશાળી દેશોમાં ભારત ચોથા સ્થાને
અમેરિકા નંબર વન ત્યારબાદ રશિયા અને ચીન, પાકિસ્તાન યાદીમાંથી બહાર દર વર્ષે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર થાય છે. આમાં 60 થી વધુ માપદંડો…
View More દુનિયાના ટોપ ટેન શક્તિશાળી દેશોમાં ભારત ચોથા સ્થાનેફિલિપાઇન્સમાં સ્કૂલમાં ગોળીબારમાં 3નાં મોત, 5 લોકોની હાલત ગંભીર
ફિલિપાઈન્સના મધ્ય ભાગમાં એક સ્કૂલમાં સોમવારે સવારે ગોળીબારની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા છે. પોલીસે એક આરોપીને તાત્કાલિક ધરપકડ…
View More ફિલિપાઇન્સમાં સ્કૂલમાં ગોળીબારમાં 3નાં મોત, 5 લોકોની હાલત ગંભીરમોસ્કોમાં ડ્રોન હુમલાનો ભય, ચાર એરપોર્ટ બંધ કરાયા
રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ રાજધાની પર નિશાન સાધતા ડઝનેક ડ્રોનને અટકાવ્યા બાદ સોમવારે મોસ્કોના ચાર એરપોર્ટ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર…
View More મોસ્કોમાં ડ્રોન હુમલાનો ભય, ચાર એરપોર્ટ બંધ કરાયા