અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેમાં અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં કામ કરવા માટે 100,000 –…
View More અમેરિકામાં અભ્યાસ પછી નોકરી કરવા 1 કરોડની ફી: ટ્રમ્પના પ્રસ્તાવથી છાત્રોને ઝટકોWorld News
પાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં ક્વેટા પાસે આવેલી સુરાંજ વિસ્તારની એક કોલસાની ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં ખાણનો મોટો ભાગ ધસી પડ્યો…
View More પાક.ના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: 32નાં મોત12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચો
ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. ICC એ 30 જુલાઈના રોજ ટુર્નામેન્ટના 12 સત્તાવાર સ્થળોની જાહેરાત કરી. નોંધપાત્ર…
View More 12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચોથાઇલેન્ડમાં 3 ભારતીય પ્રવાસીઓના અપહરણ, પાંચ હમવતનીઓ પકડાયા
થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓના અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ સસ્તા ટૂર પેકેજના વચનથી પીડિતોને લલચાવીને થાઈલેન્ડ પહોંચાડ્યા હતા. પ્રવાસીઓને બંધક બનાવવામાં આવ્યા હતા અને…
View More થાઇલેન્ડમાં 3 ભારતીય પ્રવાસીઓના અપહરણ, પાંચ હમવતનીઓ પકડાયા‘ધ લોડર્ર્ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3નું ટીઝર રિલીઝ
શોના સર્જક જેડી પેન અને પેટ્રિક મેક્કે સાથે મુખ્ય કલાકારો હાજર રહ્યા ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3 ની ચાલી રહેલી ઇન્તેજારીનો આખરે અંત આવ્યો છે.…
View More ‘ધ લોડર્ર્ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર’ સીઝન-3નું ટીઝર રિલીઝભારતને ઝટકો: રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો ઉપર અમેરિકા લાદશે 100 ટકા ટેરિફ
અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલી તનાતની વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. અમેરિકન સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદવા અને રશિયા…
View More ભારતને ઝટકો: રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો ઉપર અમેરિકા લાદશે 100 ટકા ટેરિફ24 વર્ષ બાદ શ્રીલંકાનો ODI શ્રેણીમાં પાકિસ્તાન સામે વિજય
હંબનટોટામાં શ્રીલંકાની મહિલા ટીમે રચ્યો ઇતિહાસ હંબનટોટામાં રમાયેલી ત્રીજી વનડેમાં શ્રીલંકાએ પાકિસ્તાન મહિલા ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. શ્રીલંકાની મહિલા ટીમે 24 વર્ષ પછી પાકિસ્તાન…
View More 24 વર્ષ બાદ શ્રીલંકાનો ODI શ્રેણીમાં પાકિસ્તાન સામે વિજય5 ઓવર, 5 વિકેટ અને 0 રન જસ્ટિન ગ્રીવ્સે રચ્યો ઇતિહાસ
વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચમાં જસ્ટિન ગ્રીવ્સે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. તેણે સતત પાંચ ઓવરમાં એક-એક વિકેટ ઝડપી હતી.…
View More 5 ઓવર, 5 વિકેટ અને 0 રન જસ્ટિન ગ્રીવ્સે રચ્યો ઇતિહાસદેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધન
1984માં ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા સ્વ. દેવ આનંદના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દેવ આનંદના…
View More દેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધનહોર્મુઝમાં ઈરાનનો ફરી આક્રમક હુમલો, 3 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યાનો દાવો
અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને ફરી…
View More હોર્મુઝમાં ઈરાનનો ફરી આક્રમક હુમલો, 3 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યાનો દાવો