શિયળો મા ધીમે ધીમે ઠંડી મા વધારો થાય છે અને વહેલી સવારે ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળે છે અને વાતાવરણ પણ ખુબજ ખુશનુમા હોય છે ત્યારે વહેલી સવારે સુર્ય નો ઉદય થાય છે ત્યારે સુર્ય નો ગોળો લાલ રંગનો ખુબજ સુંદર નયન રમ્ય દેખાય છે અને આ સુર્ય ને સતત જોતા જ રહિએ નજર હટાવવા નુ મન થતું નથી તેવો સુંદર નજારો જોવા મળે છે
