8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિત્વાહ નબળું પડ્યું છતાં તામિલનાડુમાં વરસાદની આગાહી

ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ચક્રવાત દિત્વાહ દક્ષિણ ભારતમાં વિનાશ વેરી રહ્યું છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા ચાલુ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે 8…

View More 8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિત્વાહ નબળું પડ્યું છતાં તામિલનાડુમાં વરસાદની આગાહી

બુધવારથી ઠંડીનો ચમકારો, માવઠાની મોકાણના એંધાણ

દક્ષિણ-પૂર્વથી પૂર્વ દિશામાંથી આવતાં ગરમ પવનો અને હવામાં વધેલાભેજને કારણે તાપમાન ઉંચું છે. પણ આજથી ઉત્તર-પશ્ચિમી પવન શરૂૂ થતાં તાપમાન ધીમે ધીમેઘટવાની શક્યતા છે. ઠંડીને…

View More બુધવારથી ઠંડીનો ચમકારો, માવઠાની મોકાણના એંધાણ

શિયાળુ પાકમાં ગુંદના ચમત્કારીક ફાયદા

શિયાળો શરુ થતા જ અલગ અલગ સ્વાસ્થ્ય વર્ધક વસાણાથી બનતી હેલ્ધી વસ્તુઓ ઘરે બનાવવામાં આવે છે જેથી તેના ફાયદા આપણા શરીર ને મળી શકે. આ…

View More શિયાળુ પાકમાં ગુંદના ચમત્કારીક ફાયદા

ઠંડીનો ચમકારો, 21 જિલ્લામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું

નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, 48 કલાક બાદ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે ગુજરાત રાજ્યભરમાં ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડીનો ચમકારો…

View More ઠંડીનો ચમકારો, 21 જિલ્લામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરોમાં તાપમાન 150સે. નીચે, દાહોદમાં 9.90સે.

આગામી 4 દિવસ ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે ગુજરાતમાં ઠંડીમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે અને 10 શહેરમાં 15 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.…

View More ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરોમાં તાપમાન 150સે. નીચે, દાહોદમાં 9.90સે.

નવેમ્બરમાં રેકોર્ડ ઠંડી, આબુમાં સફેદ ચાદર છવાઇ

15 વર્ષ બાદ ‘તાપમાન 0’ ડિગ્રી, પ્રવાસીઓ ખુશખુશાલ, ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો ઠંડા પવનોને કારણે રાજસ્થાન-ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સતત ઘટી રહ્યું છે. આ નવેમ્બરમાં શિયાળો…

View More નવેમ્બરમાં રેકોર્ડ ઠંડી, આબુમાં સફેદ ચાદર છવાઇ

માઉન્ટ આબુ 4 ડિગ્રીએ ધ્રૂજ્યું, ગુજરાતમાં ગાંધીનગર ઠંડુ શહેર

ગુજરાતમાં શિયાળાની શરૂૂઆત થઈ રહી હોય તેવું લાગે છે, છેલ્લા બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આઠ…

View More માઉન્ટ આબુ 4 ડિગ્રીએ ધ્રૂજ્યું, ગુજરાતમાં ગાંધીનગર ઠંડુ શહેર

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી નીચે

ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે.19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું છે જેમાં ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અમદાવાદમાં 15.3 ડિગ્રી, મહુવામાં 14.3 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી,…

View More ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી નીચે

ટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચે

સૌથી ઓછું ડાંગમાં 15.8 સે તાપમાન નોંધાયુ, દિવસે હજુ ગરમી યથાવત ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂૂઆત થતાં જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન…

View More ટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચે

કાલથી ઠંડીનો રાઉન્ડ, માસાંતે હાજા ગગડાવશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ (માવઠા)નો માહોલ શાંત પડતાં હવે હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા બેવડી ઋતુના અનુભવ વચ્ચે, હવામાન…

View More કાલથી ઠંડીનો રાઉન્ડ, માસાંતે હાજા ગગડાવશે