વડાપ્રધાન મોદીને ખાડી દેશો માન અને વિશ્ર્વાસથી જુએ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે.…
View More PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂતwar
મિડલ ઈસ્ટ યુદ્ધ પર સંસદમાં બબાલ!! વિદેશ મંત્રી જયશંકરે કહ્યું-ભારત શાંતિના પક્ષમાં
ઈરાન અને અમેરિકા- ઇઝરાયલ યુદ્ધને લઈને આજે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. વિપક્ષે યુદ્ધ પછીની પરિસ્થિતિ પર ચર્ચાની માંગ કરી. આ…
View More મિડલ ઈસ્ટ યુદ્ધ પર સંસદમાં બબાલ!! વિદેશ મંત્રી જયશંકરે કહ્યું-ભારત શાંતિના પક્ષમાંરશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશે
ચાલુ યુધ્ધે તેલ અવીવને કુમક મોકલવા અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટનો હુકમ આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલને આશરે 151.8 મિલિયનના…
View More રશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશેઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશ
અમેરિકાના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ નેટવર્કનો ખુરદો: એકલા જોર્ડનનું રડાર અરધા અબજ ડોલરનું હતુ: રશિયન ડેટા મળતા તહેરાન વધુ આક્રમક મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો…
View More ઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશયુધ્ધને કારણે વિશ્ર્વભરના સ્ટોક માર્કેટ ક્રેશ: અબજો રૂપિયાનું ધોવાણ
જાપાનના નીકેઇમાં 11 ટકા, સાઉથ કોરિયાના સ્ટોક માર્કેટ કોપસીમાં 11 ટકા, સિંગાપોર એસજીએકસમાં 860 અને જર્મન શેર બજાર પણ 1750 પોઇન્ટ તૂટ્યું ઇરાન પર અમેરીકા…
View More યુધ્ધને કારણે વિશ્ર્વભરના સ્ટોક માર્કેટ ક્રેશ: અબજો રૂપિયાનું ધોવાણપેટ્રોલિયમ દુષ્કાળથી પાકિસ્તાનમાં કોરોના જેવો સન્નાટો : રસ્તાઓ ખાલી
મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા મહાયુદ્ધનો સૌથી મોટો શિકાર પાકિસ્તાન બન્યું હોય તેમ લાગી રહ્યું છે. યુદ્ધના કારણે ઈંધણ સપ્લાયનો મુખ્ય…
View More પેટ્રોલિયમ દુષ્કાળથી પાકિસ્તાનમાં કોરોના જેવો સન્નાટો : રસ્તાઓ ખાલીયુદ્ધમાં ચાલાકીની ચોપાટ : 4 દેશો ઉપર ભેદી હુમલામાં કોનો હાથ?
અઝરબૈજાન, ઓમાન, તુર્કી અને સાઈપ્રસમાં શસ્ત્ર પ્રહારનું ઘૂંટાતું રહસ્ય : તમામને ઈરાન વિરૂધ્ધ કરવાનો પેંતરો ? ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે.…
View More યુદ્ધમાં ચાલાકીની ચોપાટ : 4 દેશો ઉપર ભેદી હુમલામાં કોનો હાથ?અમેરિકા યુદ્ધ હારી જશે : ચીની પ્રોફેસરની ભવિષ્યવાણી
અગાઉ ટ્રમ્પની જીત અને ઈરાન સાથે યુધ્ધની સચોટ આગાહી કરનાર ભૂ-રાજકીય વિશ્ર્લેષક અને પ્રોફેસર જિયાંગ શુએકિને ગેમ થીયરીને આધારે અમેરિકા હારવાનો દાવો કર્યો કેનેડિયન-જન્મા ઇતિહાસકાર…
View More અમેરિકા યુદ્ધ હારી જશે : ચીની પ્રોફેસરની ભવિષ્યવાણીઅમેરિકાની ઓફર વ્યાજબી હશે તો પરમાણુ કાર્યક્રમ સ્થગિત: ઇરાનનો ઇશારો
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને મોટી જાહેરાત કરી છે કે તે પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે છોડવા તૈયાર છે, પરંતુ તેની એક જ…
View More અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો પરમાણુ કાર્યક્રમ સ્થગિત: ઇરાનનો ઇશારોજેદ્દાહથી વ્હેલી સવારે 200 ભારતીય પેસેન્જરો અમદાવાદ પરત ફર્યા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો ચાલુ હોવાથી જેદ્દાહમાં ફસાયેલા લગભગ 200 ભારતીય નાગરિકોને ખાસ ઇન્ડિગો રાહત ફ્લાઇટ દ્વારા સુરક્ષિત…
View More જેદ્દાહથી વ્હેલી સવારે 200 ભારતીય પેસેન્જરો અમદાવાદ પરત ફર્યા