સેન્સેક્સ ખૂલતાની સાથે જ 2000 અંક તૂટ્યો, નિફ્ટીમાં પણ 600 પોઈન્ટનું ગાબડું, ડોલર સામે રૂપિયો 93.13ના રેકોર્ડ બ્રેક તળિયે, ક્રૂડ 112 ડોલરને પાર ઈરાન યુદ્ધ…
View More યુદ્ધની આગમાં દલાલ સ્ટ્રીટ સળગી, શેરબજારમાં પ્રચંડ કડાકોwar
શેરબજારમાં મોટો કડાકો: યુદ્ધની આગમાં રોકાણકારોના 5 મિનિટમાં ₹8 લાખ કરોડ સ્વાહા
મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષને કારણે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો છે. ભારતીય શેરબજારમાં આજે શરૂઆતની મિનિટોમાં જ મસમોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ આશરે…
View More શેરબજારમાં મોટો કડાકો: યુદ્ધની આગમાં રોકાણકારોના 5 મિનિટમાં ₹8 લાખ કરોડ સ્વાહાહોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયા
હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાન મિસાઈલ લોન્ચ સ્થળો પર 5,000 પાઉન્ડના GBU-72’બંકર બસ્ટર’ બોમ્બ ફેંક્યા, જે મધ્ય પૂર્વમાં લડાઈમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ બોમ્બ હોર્મુઝમાં…
View More હોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયાદુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, તમામ ફ્લાઇટ્સ રદ
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ યુદ્ધમાં પડોશી દેશોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ યુદ્ધ શરુ થયું ત્યારથી દુબઈ પર…
View More દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, તમામ ફ્લાઇટ્સ રદઈરાકમાં US એમ્બેસી ધ્વસ્ત શારજાહમાં US ટેન્કર ડૂબ્યું
14 દિવસથી ચાલી રહેલા અખાતી યુધ્ધ ઓસવાના કોઈ એંધાણ નથઈ તો પણ અમેકિરકી છાવણીમાંથી ઈરાનની પરાજિતતાનું બ્યુગલ સતત વગાડવામાં આવે છે અને એની સામે…
View More ઈરાકમાં US એમ્બેસી ધ્વસ્ત શારજાહમાં US ટેન્કર ડૂબ્યુંઓમાન પરના ઈરાની ડ્રોન હુમલામાં ઘવાયેલા 12 ભારતીયોમાં બે મૃત્યુ
ઓમાનના સોહાર શહેરમાં થયેલા એક હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે અને અન્ય 10 ભારતીયો ઈજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે આ અંગેની જાણકારી…
View More ઓમાન પરના ઈરાની ડ્રોન હુમલામાં ઘવાયેલા 12 ભારતીયોમાં બે મૃત્યુવોશિંગ્ટનના 3 એરપોર્ટ ઉપર ભેદી રાસાયણિક ગંધથી શટડાઉન
આજે ફેડરલ એવિએશન સુવિધામાં “તીવ્ર રાસાયણિક ગંધ” ને કારણે વોશિંગ્ટન ડી.સી.-વિસ્તારના ત્રણ મુખ્ય એરપોર્ટ પર કામચલાઉ ગ્રાઉન્ડ સ્ટોપ થયા, રીગન નેશનલ (DCA), ડલ્સ ઇન્ટરનેશનલ (IAD)…
View More વોશિંગ્ટનના 3 એરપોર્ટ ઉપર ભેદી રાસાયણિક ગંધથી શટડાઉનચીન ભલે હાલના બધા યુદ્ધથી અલિપ્ત દેખાય પણ હકીકતમાં એ જિનપિંગ ખરો ખલનાયક છે
ચીનનું અભિમાન પરાકાષ્ઠાએ છે. જિનપિંગ એના દેશનો સૌથી અપ્રિય અને દુષ્ટ નેતા છે. ચીનાઓ હજારો ભૂગર્ભ પત્રિકાઓ દ્વારા લોકશાહીની ડિમાન્ડ બુલંદ કરી રહ્યા છે. અહીં…
View More ચીન ભલે હાલના બધા યુદ્ધથી અલિપ્ત દેખાય પણ હકીકતમાં એ જિનપિંગ ખરો ખલનાયક છેતમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહત
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે એક મોટું પગલું ભર્યું છે. યુએસ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ખરીદવા…
View More તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહતયુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીત
ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી મધ્ય પૂર્વમાં સતત વકરી રહેલી કટોકટી અને વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડો. મસૂદ…
View More યુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીત