વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક…
View More વાંકાનેરમાં સાળા સહિત બે વ્યાજખોરના ત્રાસથી કોલસાના વેપારીનો આપઘાતનો પ્રયાસWankaner
વાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલો
ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર…
View More વાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલોવાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો બિનહરીફ
જોઇન્ટ સેક્રેટરી પદ માટે ફોર્મ પરત નહીં ખેંચાતા 20મીએ ચૂંટણી વાંકાનેર બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી…
View More વાંકાનેર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારો બિનહરીફવાંકાનેરમાં કાયદા તોડ વાહન ચાલકો સામે પોલીસ તંત્ર એલર્ટ
81 વાહનોને ડિટેન તેમજ રૂા.15,100નો દંડ વસૂલ્યો વાંકાનેર શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહન થી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવરે જોવા મળતા હોય…
View More વાંકાનેરમાં કાયદા તોડ વાહન ચાલકો સામે પોલીસ તંત્ર એલર્ટવાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયો
અમદાવાદમાંથી ગાડી ભાડે કરી સરકારના લોગો મારી રોફ જમાવતો’તો : સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના લેટરપેડનો દુરપયોગ ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર…
View More વાંકાનેરનો સ્કૂલ સંચાલક નકલી અધિકારી બની ફરતો ઝડપાયોવાંકાનેર રાતીદેવરી નજીક દૂધ ભરેલા ટેન્કરમાં આગ
ડ્રાઇવરનો બચાવ: મયુર ડેરીમાં ખાલી કરવા જતા સમયે ઘટનાતાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ…
View More વાંકાનેર રાતીદેવરી નજીક દૂધ ભરેલા ટેન્કરમાં આગવાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇ
જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ…
View More વાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇઅહીંથી સાઇકલ લઇને કેમ નીકળ્યો? તેમ કહી ધો.7ના છાત્રને અજાણ્યા શખ્સે માર માર્યો
વાંકાનેરમાં આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો અને ધો.7માં અભ્યાસ કરતો 13 વર્ષનો તરુણ સાયકલ લઈને ધરમનગર સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સે તું અહીંથી…
View More અહીંથી સાઇકલ લઇને કેમ નીકળ્યો? તેમ કહી ધો.7ના છાત્રને અજાણ્યા શખ્સે માર માર્યોવાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોત
વાંકાનેરથી માટેલ હોટલે જતાં બંને યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ…
View More વાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોત