આવતીકાલે સવારે 8 વાગે કાઉન્ટિંગ શરૂ થશે: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા તેમજતાલુકા પંચાયતની છ જેટલી બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ થયું…
View More રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 11 સેન્ટર પર કરાશેVoting
જૂનાગઢ મહાપાલિકા, 68 પાલિકા અને 3 તા.પં.ની કાલે મતગણતરી
જૂનાગઢ મહાનગરપાલિકામાં કંગાળ 44.32 ટકા મતદાન, 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 61.65 ટકા વોટિંગ કુલ 5084 ઉમેદવારોનું ભાવિ ખૂલશે, પરિણામો અંગે સ્થાનિક સ્તરે ભારે ઉત્તેજના ગુજરાતમા…
View More જૂનાગઢ મહાપાલિકા, 68 પાલિકા અને 3 તા.પં.ની કાલે મતગણતરીજામજોધપુરમાં 58.12, ધ્રોલમાં 68.05 અને કાલાવડમાં 63.16 ટકા મતદાન
જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન થતાં તંત્રને રાહત: જામવંથલીની બેઠક પર 43.95 ટકા મતદાન: તમામ ઇવીએમ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ: આવતીકાલે પરિણામ જામનગર જિલ્લાની…
View More જામજોધપુરમાં 58.12, ધ્રોલમાં 68.05 અને કાલાવડમાં 63.16 ટકા મતદાનહળવદ 63.61 અને વાંકાનેર પાલિકાનું 51.52 ટકા મતદાન
મોરબી જિલ્લામાં બે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં હળવદ તથા વાંકાનેર નગરપાલિકાનો સમાવેશ થતો હતો અને રવિવારે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6…
View More હળવદ 63.61 અને વાંકાનેર પાલિકાનું 51.52 ટકા મતદાનવયસ્કો, દિવ્યાંગોને ઘરેથી મતદાન કરવાની સુવિધા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહીં
વિધાનસભા અને લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે 80-85 વર્ષ કે તેથી વધુ વયના વડિલો તથા દિવ્યાંગોના ઘરે ઘરે જઇને ચૂંટણી અધિકારીઓ મતદાન કરાવતા હતો તે…
View More વયસ્કો, દિવ્યાંગોને ઘરેથી મતદાન કરવાની સુવિધા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નહીંદિલ્હીની 70 બેઠકો પર આજે મતદાન, 9 વાગ્યા સુધીમાં 8.10% થયું વોટીંગ
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થયું. 1.56 કરોડ લોકો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. સવારે 9…
View More દિલ્હીની 70 બેઠકો પર આજે મતદાન, 9 વાગ્યા સુધીમાં 8.10% થયું વોટીંગદિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથી
દિલ્હીમાં લગભગ એક મહિનાથી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોની રેલીઓ, શેરી સભાઓ અને પદયાત્રાઓ દ્વારા ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ સોમવારે સાંજે 6…
View More દિલ્હીમાં આવતીકાલે મતદાન: આપ-ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર, કોંગ્રેસ ચિત્રમાં નથીદિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. દિલ્હીની 70 વિધાનસભા સીટો પર એક જ તબક્કામાં 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામ 8…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામEVMમાં નહીં મતદાર યાદીમાં ખેલ: ચોંકાવનારો દાવો
ન્યૂઝ લોન્ડ્રી નામના પોર્ટલે ત્રણ સંસદીય મત વિસ્તારોની મતદાર યાદીનું સર્વેક્ષણ કરી દાવો કર્યો છે કે નિયમ વિરૂધ્ધ કેટલાક મતદારોના નામ કમી કરાયા હતા અને…
View More EVMમાં નહીં મતદાર યાદીમાં ખેલ: ચોંકાવનારો દાવોવાવ વિધાનસભાની બેઠક પર ખેલ પલટાયો: ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતથી દિલ ધડક વિજય
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી…
View More વાવ વિધાનસભાની બેઠક પર ખેલ પલટાયો: ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતથી દિલ ધડક વિજય