બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી યુવતી સાથે જાહેરમાં છેડતી અને અભદ્ર વર્તનનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. યુવતીને કેટલાક યુવકો રસ્તા પર રોકીને તેની સાથે ગેરવર્તન…
View More બિહાર ફરી શર્મસાર: જમુઈ બાદ સમસ્તીપુરમાં યુવતીની જાહેરમાં છેડતી, જુઓ VIDEOvideo viral
પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટના
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ધોળા દિવસે એક મંત્રીના અપહરણની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સોમવારે બપોરે પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા…
View More પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, કેમેરામાં કેદ થઈ અપહરણની ઘટનાઢાકા-લંડનની ફ્લાઇટમાં હાઈવોલ્ટેજ ડ્રામા! મુસાફરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, જુઓ VIDEO
લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઇટમાં જોરદાર હંગામો થયો હતો. બે મુસાફરો વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો…
View More ઢાકા-લંડનની ફ્લાઇટમાં હાઈવોલ્ટેજ ડ્રામા! મુસાફરો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી, જુઓ VIDEOમહાકાલ મંદિરમાં ખોવાયેલા ચંપલ AIએ શોધી આપ્યા, વીડિયો વાયરલ
મહાકાલ મંદિરની બહાર પગરખાં કાઢવા અને મેળવવા એ એક પડકાર છે; હજારો જોડી એકસરખા દેખાય છે, અને ભીડમાં પોતાના ચંપલ ઓળખવા એ એક કોયડો ઉકેલવા…
View More મહાકાલ મંદિરમાં ખોવાયેલા ચંપલ AIએ શોધી આપ્યા, વીડિયો વાયરલવરસતા વરસાદમાં સ્કૂટર ઉપર યુવાનની ન્યૂડ સવારી!
રાજકોટના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર વરસતા વરસાદમાં એક યુવાન તદન નગ્ન અવસ્થામાં સ્કૂટર રાઇડ પર નીકળી પડતા લોકોને જોણુ થયું હતું. આ મહાશયના પરાક્રમનો કોઇએ…
View More વરસતા વરસાદમાં સ્કૂટર ઉપર યુવાનની ન્યૂડ સવારી!બદનામી કરતો વીડિયો વાયરલ થતાં ભાજપ નેતાના પુત્રએ પ્રથમ માળેથી પડતું મૂક્યું
સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપના એક અગ્રણી નેતા તેમજ તેમના પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ગંભીર કાવતરું…
View More બદનામી કરતો વીડિયો વાયરલ થતાં ભાજપ નેતાના પુત્રએ પ્રથમ માળેથી પડતું મૂક્યુંજસાધાર ગીર રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા ચકચાર
સમગ્ર વિશ્વમાં જેની ગર્જના અને ઠાઠની ઓળખ છે, તેવા ગીરના સિંહની પજવણી કરતો એક હૃદયદ્રાવક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગીર…
View More જસાધાર ગીર રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા ચકચારટેબલ નીચે છુપાયા ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા, વોશિંગ્ટન હોટલમાં થયેલા ફાયરિંગનો જુઓ VIDEO
શનિવારે રાત્રે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં આયોજિત વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ઘટનાએ કાર્યક્રમમાં અંધાધૂંધી ફેલાવી હતી. ઘટના સમયે…
View More ટેબલ નીચે છુપાયા ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા, વોશિંગ્ટન હોટલમાં થયેલા ફાયરિંગનો જુઓ VIDEO3 યુવકોએ સગીરા-સ્ત્રીઓને ફસાવી 100થી વધુ સેકસ વીડિયો વાયરલ કર્યા
અમરાવતી જિલ્લાના 19 વર્ષીય યુવકની સગીર છોકરીઓનું જાતીય શોષણ કરવા અને તેમને બ્લેકમેલ કરવા માટે આ કૃત્યનો વીડિયો રેકોર્ડ કરવા બદલ ધરપકડ થયાના માંડ 24…
View More 3 યુવકોએ સગીરા-સ્ત્રીઓને ફસાવી 100થી વધુ સેકસ વીડિયો વાયરલ કર્યાગાંધીધામના કોંગી અગ્રણીનો નકલી વીડિયો વાયરલ કરનાર ‘ન્યુઝ ચેનલ’ના સંચાલકોએ 20 લાખ માગ્યા!
ગાંધીધામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા રાજકીય-સામાજિક અગ્રણી હાજી જુમાભાઈ ઈબ્રાહીમ રાયમાને બદનામ કરી તેમની પાસેથી લાખો રૂૂપિયા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું છે.…
View More ગાંધીધામના કોંગી અગ્રણીનો નકલી વીડિયો વાયરલ કરનાર ‘ન્યુઝ ચેનલ’ના સંચાલકોએ 20 લાખ માગ્યા!