કાચબાનો રંગ સામાન્ય રીતે ભૂખરો, લીલાશ પડતો કે પછી ભૂરો હોય છે પરંતુ વડોદરાના તરસાલી- ધનિયાવી રોડ પરથી આજે પીળા રંગનો અને ભાગ્યે જ જોવા…
View More વડોદરામાંથી મળ્યો દુર્લભ અલ્બિનો પ્રજાતિનો પીળા રંગનો અલભ્ય કાચબોvadodara
ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયું
પોરબંદરની કંપની અને મરીન ઇમર્જન્સીના 50 ઇજનેરોની ટીમે પાર પાડયું ઓપરેશન વડોદરા નજીક ગત તા.9 જુલાઇના રોજ ગંભીરા બ્રિજ તુટી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં 22 લોકોના…
View More ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયુંઆરોપીને વધારાના બે મહિના માટે ગોંધી રાખવા બદલ હાઇકોર્ટની વડોદરા જેલને ફટકાર
સુપ્રિન્ટેન્ડેન્ટ ઉષા રાડા અને ત્રણ અન્ય અધિકારીઓને રૂબરૂ હાજર રખાયા વડોદરા જેલ સત્તાવાળાને લટકાવતા, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે સજા પૂરી થયા પછી બે મહિનાથી વધુ સમય…
View More આરોપીને વધારાના બે મહિના માટે ગોંધી રાખવા બદલ હાઇકોર્ટની વડોદરા જેલને ફટકારમરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ
વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત…
View More મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવસૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયા
જૂનો પ્રેમ યાદ આવી જતાં સુનમુન થઇ ગયા, કાઉન્સેલિંગ કરવું પડયું બોલિવૂડની સુપર હિટ ફિલ્મ સૈયારાની યુવાધન ઉપર માઠી અસર પડી રહી છે અને તેમાં…
View More સૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયાવડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડ
કરજણ હાઈવે પર રૂૂ. 1.73 કરોડની કિંમતનો દારૂૂ લઈ જતાં ઝડપાયેલા ક્ધટેનર કેસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કોન્સ્ટેબલની સંડોવણી…
View More વડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડઅમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રા
બાબા બર્ફાનીનાં દર્શન થાય એ પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા…
View More અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રાવડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટ
વડોદરાના વ્યસ્ત વિસ્તારોમાંથી એક ફતેગંજ વિસ્તારમાં એક અણધારી ઘટના સર્જાઈ હતી. જ્યારે નરહરિ હોસ્પિટલ નજીકના મુખ્ય માર્ગ પર રાત્રે મહાકાય મગર જોવા મળ્યો હતો. રોડ…
View More વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટભારે કરી, ગંભીરા બ્રિજ પર રાતોરાત દીવાલ ચણી લેતા રેસ્કયુ કરતા વાહનો ફસાયા!
વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ…
View More ભારે કરી, ગંભીરા બ્રિજ પર રાતોરાત દીવાલ ચણી લેતા રેસ્કયુ કરતા વાહનો ફસાયા!ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશન
18 મૃતદેહો બહાર કઢાયા, 1 ઘાયલનું હોસ્પિટલમાં મોત, 2 મૃતદેહો હજુ કાટમાળ નીચે ફસાયેલા સલ્ફયુરિક એસિડ ભરેલા ટેન્કરના કારણે સર્ચ ઓપરેશનમાં અવરોધ, ત્રીજા દિવસે મંત્રી…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશન