સાંડેસરા બંધુઓની દરખાસ્ત સરકારે સ્વીકારી, 17 ડિસેમ્બર સુધીમાં નાણા જમા ન કરાવે તો ડીલ ફોક જાહેરક્ષેત્રની બેન્કો અને સપ્લાયર્સના 18000 કરોડ ડૂબાડનાર વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના…
View More સાંડેસરા કેસ, 18000 કરોડની સામે 5100 કરોડ ભરો તો તમામ ગુના માફvadodara
વડોદરામાં અમદાવાદ SOGની ઓળખ આપી વેપારી પાસેથી 4.50 લાખ પડાવ્યા
વડોદરા શહેરમાં ખોટી પોલીસ ઓળખ આપીને વેપારીનું અપહરણ કરી ખંડણી વસૂલવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ભરૂૂચના એક વેપારી મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યા…
View More વડોદરામાં અમદાવાદ SOGની ઓળખ આપી વેપારી પાસેથી 4.50 લાખ પડાવ્યાવડોદરાનું તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ મધરાત્રે ભીષણ આગથી ભસ્મિભૂત
વડોદરાના મધુનગર વિસ્તારમાં આવેલા તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાત્રીના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રાત્રિનો સમય હોવા છતાં આગ એટલી…
View More વડોદરાનું તાજ ગાર્ડન રેસ્ટોરન્ટ મધરાત્રે ભીષણ આગથી ભસ્મિભૂતવડોદરામાં ટ્રક પાછળ બસ ઘૂસી જતાં પરીક્ષાર્થીઓ સહિત 22 લોકોને ઈજા
વડોદરા શહેરના દેણા બ્રિજ પર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો. એક એસટી બસ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. ટ્રકની…
View More વડોદરામાં ટ્રક પાછળ બસ ઘૂસી જતાં પરીક્ષાર્થીઓ સહિત 22 લોકોને ઈજાતુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ
વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ, છ મહિનાની બાળકી નિરાધાર બની વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે…
View More તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુનશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યા
વડોદરામાં દિવાળીની રાતે ગર્ભવતી મહિલા અને ચાર વર્ષના બાળક પર કાર ચડાવી દીધી હતી અધૂરા માસે જન્મેલા બાળકે પણ સારવારમાં દમ તોડયો, માતાની જાણ બહાર…
View More નશામા ધૂત નબીરાના કારણે શ્રમિક પરિવારે બબ્બે બાળક ગુમાવ્યાPM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, કેવડિયામાં દિલ્હી જેવી પરેડ
આજે (૩૧ ઓક્ટોબર, ૨૦૨૫) લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ છે. આ ખાસ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.…
View More PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, કેવડિયામાં દિલ્હી જેવી પરેડવડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : 1220 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે
વડોદરા એરપોર્ટથી કેવડિયા જશે, સર્કિટ હાઉસના VVIP રૂમમાં રોકાણ કરશે આવતીકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણમાં પુષ્પાંજલિ આપશે, એકતા પરેડ નિહાળશે, IAS અને IPS સહિત…
View More વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : 1220 કરોડના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશેદારૂ પીધા પછી નહીં ચલાવી શકો વાહન, વડોદરાના યુવાને બનાવ્યું અનોખું ડિવાઇસ
ગુજરાતના ઇનોવેટર મિથિલેશ પટેલે એક ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે પોતાની શોધનું નામ ડ્રિંક એન્ડ ડ્રાઇવ પ્રોટેક્શન ડિવાઇસ – કવચ રાખ્યું છે. મિથિલેશનો દાવો છે…
View More દારૂ પીધા પછી નહીં ચલાવી શકો વાહન, વડોદરાના યુવાને બનાવ્યું અનોખું ડિવાઇસસૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કારમાં આગ ભભૂકી : તમામનો બચાવ
વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ પર મોડી રાત્રે બનેલી ઘટના : બનાવને પગલે ટ્રાફિક જામ વડોદરા નજીક મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક…
View More સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારની કારમાં આગ ભભૂકી : તમામનો બચાવ