જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળોએ હવે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર હાથ ધર્યું છે. સેનાએ આતંકવાદી…
View More યુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠારterrorists
મોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટ
19 એપ્રિલે વડાપ્રધાન કટરા-શ્રીનગરની મુલાકાત લેનારા હતા પણ ખરાબ હવામાનથી યાત્રા મુલતવી રહેતા આતંકવાદીઓએ હુમલાનો સમય અને સ્થળ બદલ્યા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ,…
View More મોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટજમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ
પહેલગામ હુમલાની તપાસ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકી ષડયંત્રનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશની જેલો પર હુમલાની ગુપ્ત જાણકારી મળી છે.…
View More જમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ‘એક એકને વીણી વીણીને મારીશું, કોઈને બક્ષાવામાં નહીં આવે..’ આતંકવાદીઓને અમિત શાહનો પડકાર
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ડરી ગયું છે. આ દરમિયાન, દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ અને…
View More ‘એક એકને વીણી વીણીને મારીશું, કોઈને બક્ષાવામાં નહીં આવે..’ આતંકવાદીઓને અમિત શાહનો પડકાર‘અમેરિકા માટે અમે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા’, પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ચોંકાવનારી કબૂલાત આપી છે. બ્રિટનના સ્કાય ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન, ખ્વાજા આસિફે સ્વીકાર્યું…
View More ‘અમેરિકા માટે અમે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતાં રહ્યા’, પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાતગોળીઓ વરસાવતા આતંકવાદીઓએ કેમેરામાં થયાં કેદ, પહલગામ આતંકવાદી હુમલાનો નવો વિડીયો
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પહેલગામના મેદાનમાં એક આતંકવાદી પ્રવાસીઓ…
View More ગોળીઓ વરસાવતા આતંકવાદીઓએ કેમેરામાં થયાં કેદ, પહલગામ આતંકવાદી હુમલાનો નવો વિડીયોહુમલામાં સામેલ સાતેય આતંકી પાક.ના: 4ની તસવીર જારી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા ધીમે ધીમે સામે આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે હુમલાના સ્થળે કુલ સાત આતંકીઓ હાજર હતા. તે તમામ…
View More હુમલામાં સામેલ સાતેય આતંકી પાક.ના: 4ની તસવીર જારીગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાની માહિતી છતાં અંધારામાં રહી?
એપ્રિલની શરૂઆતમાં જ ઇનપુટ મળ્યા હતા, અબુ મુસાએ રાવલકોટમાં ખુલ્લેઆમ જેહાદની વાત કરી હતી જમ્મુ-કાશ્મીરમાં આ ભયાનક હુમલાએ દેશની સુરક્ષા વ્યવસ્થા પર પણ…
View More ગુપ્તચર એજન્સીઓ પાસે હુમલાની માહિતી છતાં અંધારામાં રહી?પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકો માર્યા ગયા જ્યારે 20 લોકો ઘાયલ થયા.…
View More પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલહુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે થયેલા ભયાનક આતંકી હુમલાને પહેલગામ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ હુમલામાં 28થી વધુ નિર્દોષ પર્યટકો અને સ્થાનિક નાગરિકોનાં મોત થયાં…
View More હુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધ