ગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે. ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અલકાયદા સાથે જોડાયેલી ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની…
View More ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી: અલ-કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની કરી ધરપકડterrorists
માલીમાં આતંકીઓએ 3 ભારતીયોનું કર્યું અપહરણ, ભારત સરકારે આપી ચેતવણી
માલીમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા ત્રણ ભારતીયોનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 1…
View More માલીમાં આતંકીઓએ 3 ભારતીયોનું કર્યું અપહરણ, ભારત સરકારે આપી ચેતવણીકાશ્મીરમાં સેનાના ગણવેશમાં બે આતંકી દેખાતા એલર્ટ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળો હાઇ એલર્ટ પર છે. દરમિયાન, બુધવારે, અહીંના સાંબા જિલ્લાના કેટલાક ગ્રામજનોએ બે શંકાસ્પદ આતંકવાદીઓની…
View More કાશ્મીરમાં સેનાના ગણવેશમાં બે આતંકી દેખાતા એલર્ટઅફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોત
પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. લશ્કરી મીડિયા વિંગે બુધવારે…
View More અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોતશોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્ત
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયામાં એક ઓપરેશન દરમિયાન બે હાઇબ્રિડ આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં…
View More શોપિયામાં બે આતંકવાદી ઝડપાયા, હથિયારોનો જથ્થો જપ્તહાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરી
ઇઝરાયેલ ખાતેના ભારતીય રાજદૂત જે. પી. સિંહે કહ્યું, અમેરિકા ભારતને તહવ્વુર રાણાને સોંપી શકતું હોય તો પાક. કેમ નહીં ? ઈઝરાયલમાં ભારતના રાજદૂત કહે છે…
View More હાફિઝ જેવા આતંકીઓને સોંપી દો એટલે વાત પૂરીજમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે…
View More જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશના 3 આતંકવાદીઓ ઠારયુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળોએ હવે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર હાથ ધર્યું છે. સેનાએ આતંકવાદી…
View More યુદ્ધવિરામના બે દિવસ બાદ જમ્મુ કાશ્મીરમાં સેનાનું ઓપરેશન કેલર, 3 આતંકી ઠારમોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટ
19 એપ્રિલે વડાપ્રધાન કટરા-શ્રીનગરની મુલાકાત લેનારા હતા પણ ખરાબ હવામાનથી યાત્રા મુલતવી રહેતા આતંકવાદીઓએ હુમલાનો સમય અને સ્થળ બદલ્યા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ,…
View More મોદી આતંકવાદીઓનું ટાર્ગેટ હતા: તપાસમાં ઘટસ્ફોટજમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ
પહેલગામ હુમલાની તપાસ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકી ષડયંત્રનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશની જેલો પર હુમલાની ગુપ્ત જાણકારી મળી છે.…
View More જમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ