શિક્ષક હોવું એ એક મસમોટી જવાબદારી છે. એક શિક્ષકના હાથમાં ભારતનું ભવિષ્ય હોય છે. આદર્શ શિક્ષક આ નાનકડા છોડને જે રીતે શિક્ષા આપશે એ રીતે…
View More સમાજનું અભિન્ન અંગ શિક્ષકTeacher
કુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું
પોલીસ ફરીયાદ નોંધાતા નરાધમ શિક્ષક ફરાર, અલગ-અલગ ટીમ દ્વારા શોધખોળ પોરબંદરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, ધોરણ 9માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યુ…
View More કુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યુંકોટડાસાંગાણીના શિક્ષકનું નારણકા નજીક અકસ્માતમાં કરૂણ મોત
ફરજ પૂર્ણ કરી રાજકોટ આવતા હતા ત્યારે અજાણ્યા વાહને અડફેટે લીધા કોટડાસાંગાણીથી રાજકોટ તરફ જતાં શિક્ષકને નારણકા ચોકડી પાસે અકસ્માત નડયો હતો. જેમાં સર્જાયો શિક્ષકનું…
View More કોટડાસાંગાણીના શિક્ષકનું નારણકા નજીક અકસ્માતમાં કરૂણ મોતVIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલો
મોરબીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડ્યો છે. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ…
View More VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલોશિક્ષિકાને ન્યાય અપાવવા હજારો લોકોની કેન્ડલ માર્ચ
સુરતના કતારગામમાં લફંગા યૂવાનના સતત ત્રાસથી કંટાળી 19 વર્ષિય ટયુશન શિક્ષિકા નેનુ વાવડિયાએ આપઘાત કરી લેતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને બુધવારે સાંજે…
View More શિક્ષિકાને ન્યાય અપાવવા હજારો લોકોની કેન્ડલ માર્ચમહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યો
હોમવર્ક કરીને ન જતાં શિક્ષકે હથેળીમાં ફૂટ ફટકારી: વિદ્યાર્થી સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા મહિકા ગામે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ફુટપટ્ટીથી માર…
View More મહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યો40 વર્ષની ટીચરનો 16 વર્ષના વિદ્યાર્થી સાથે બળજબરીથી સેકસ સંબંધ
મુંબઇની એક મોટી સ્કુલમાં અંગ્રેજી શિક્ષિકા દ્વારા 16 વર્ષના વિદ્યાર્થીના યૌન શોષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર…
View More 40 વર્ષની ટીચરનો 16 વર્ષના વિદ્યાર્થી સાથે બળજબરીથી સેકસ સંબંધધો. 8ના વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા કલેક્ટરે શિક્ષકોને ખખડાવ્યા
તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂૂ થઈ ગયું છે. હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં શાળામાં કાર્યક્રમ કરવામાં આવે…
View More ધો. 8ના વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા કલેક્ટરે શિક્ષકોને ખખડાવ્યાભણાવશે કોણ? 1600 શાળાઓમાં એક જ શિક્ષક !
માત્ર નર્મદા જિલ્લામાં જ 100થી વધુ શાળાઓ હોવાનો આપના ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ: સ્માર્ટ કલાસ રૂમ વચ્ચે છાત્રો બહાર વૃક્ષ નીચે બેસી ભણવા મજબૂર રાજ્ય…
View More ભણાવશે કોણ? 1600 શાળાઓમાં એક જ શિક્ષક !સુરતની અપરીણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી
સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું પૂણા વિસ્તારમાં રહેતાં 13…
View More સુરતની અપરીણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી