મોરબીમાં ખાનગી નોકરી કરતા 20 વર્ષીય યુવાને પોતાની રહેણાંક ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે…
View More મોરબીમાં ગળાફાંસો ખાઇ યુવકનો આપઘાતsuicide
વ્યાજખોરના ત્રાસથી રિક્ષાચાલકનો ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
શહેરમાં પોલીસના લોકદરબાર વચ્ચે પણ વ્યાજખોરો જાણે બેફામ બન્યા હોય તેમ અને પોલીસનો કોઈ ખૌફ જ ન હોય તેમ સામાન્ય લોકો પાસે પઠાણી ઉઘરાણી કરી…
View More વ્યાજખોરના ત્રાસથી રિક્ષાચાલકનો ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસહેલ્થ વર્કરના ત્રાસથી રાજીનામું આપનાર નર્સે RMCમાં ફિનાઈલ પી લીધું
પોલીસ, કમિશનર, સમાજ કલ્યાણમાં અરજી કરવા છતાં કોઈ પગલા ન લેવાયાનો આક્ષેપ આજે પગાર લેવા જતાં ‘સાહેબે પગાર આપવાની ના પાડી છે’ કહેતા આપઘાતનો પ્રયાસ…
View More હેલ્થ વર્કરના ત્રાસથી રાજીનામું આપનાર નર્સે RMCમાં ફિનાઈલ પી લીધુંકાલાવડના ખીજડિયા ગામે વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, કારણ જાણવા તપાસ યથાવત કાલાવડ તાલુકાના ખીજડીયા ગામમાં રહેતા એક વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત…
View More કાલાવડના ખીજડિયા ગામે વૃદ્ધનો ઝેરી દવા પી આપઘાતપ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાત
ભગવતીપરાના યુવાને આઘાતમાં ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવી લીધું રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમમાં નિષ્ફળતા અને વિરહના આઘાતમાં આવી જઈ ટ્રેન…
View More પ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાતસુરતમાં નવપરિણીત દંપતીએ કર્યો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. સુરતના ડભોલી વિસ્તારમાં રાજપુત ફળિયામાં રહેતાં દંપતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાથી સમગ્ર…
View More સુરતમાં નવપરિણીત દંપતીએ કર્યો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંપત્ની પ્રેમી સાથે ભાગી જતા જામનગરના યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જામનગર જિલ્લાના સિક્કા ગામના વતની 35 વર્ષીય દિનેશભાઈ વાલજીભાઈ ખાણીયાની પત્ની હિરલ ગત 2 માર્ચના રોજ પોતાના માસૂમ સંતાનોને ઘરે મૂકીને રવિ મકવાણા નામના યુવાન…
View More પત્ની પ્રેમી સાથે ભાગી જતા જામનગરના યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસમુંબઇથી રાજકોટ મિત્રને ત્યાં આંટો મારવા આવેલા યુવાનનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરના રામનાથ પરા વિસ્તારમાં એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ પશ્ચિમ બંગાળના કોલકાતાનો…
View More મુંબઇથી રાજકોટ મિત્રને ત્યાં આંટો મારવા આવેલા યુવાનનો આપઘાતનો પ્રયાસવડિયામાં ગૃહકલેશથી કંટાળી અગ્નિસ્નાન કરનાર પરિણીતાનું મોત
અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વડિયા ગામે સંતાનોની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા 30 વર્ષીય પરિણીતાએ આવેશમાં આવી પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા…
View More વડિયામાં ગૃહકલેશથી કંટાળી અગ્નિસ્નાન કરનાર પરિણીતાનું મોતપત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયો
પાંજરાપોળ પાસે બનાવ, યુવાનને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા અને ચાંદી કામ…
View More પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ ગળેફાંસો ખાધો, પુત્રી જોઈ જતાં જીવ બચી ગયો