શહેરના નવા થોરાળા વિસ્તારમાં રહેતા ડિલીવરી બોયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More નવા થોરાળામાં ડિલિવરીબોયે ઝેરી દવા પી કર્યો આપઘાતsuicide
મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધું
શહેરના સ્વામીનારાયણ ચોક નજીક આવેલા કૃષ્ણનગરમાં રહેતા યુવાનને મિત્રને લોન લઇ દેવી ભારે પડી હતી. મિત્રએ હપ્તા ન ભરતા ફાયનાન્સ વાળા ઘરે આવી ઉઘરાણી કરતા…
View More મિત્રને લોન લઇ દેવી ભારે પડી: હપ્તા ન ભરતા ફાયનાન્સની ઉઘરાણીથી પિતાએ ઠપકો આપતા ફિનાઇલ પીધુંરેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું
કેબિન પાસે સ્કૂટર રાખવાની ના પાડતા યુવક પર હુમલો શહેરના રેલવે સ્ટેશન પાસે પોપટપરાની મહિલાએ દારૂના નશામાં ઝઘડો કરી ફિનાઇલ ગટગટાવી લીધુ હતું. જેથી તેને…
View More રેલવે સ્ટેશન પાસે દારૂના નશામાં ઝઘડો કરી મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યુંકોઠારિયાના સનાતન પાર્કમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાત
કોઠારીયા ગામમાં ગામમા સનાતન પાર્ક ન. 3મા રહતા અને કારખાનામા નોકરો કરતા 28 વર્ષના યુવાન ઝેરી દવા પી આપઘાત કરી લેતી પરવારમાં કલ્પત સજાયા છે.…
View More કોઠારિયાના સનાતન પાર્કમાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતચોટીલાના નાગચોકીયા ગામે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ઝેર પીધું
ચોટીલાના નાગચોકીયા ગામે રહેતી પરિણીતાને ઘર કામ બાબતે પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. મળતી…
View More ચોટીલાના નાગચોકીયા ગામે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ઝેર પીધુંપોરબંદરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો દવા પી આપઘાત
પોરબંદરના બોખીરા ગામમાં રહેતી અને ત્રણ વર્ષ પૂર્વે જ લગ્નગ્રંથીએ જોડાયેલી પરિણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે…
View More પોરબંદરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો દવા પી આપઘાતવેરાવળથી ગુમ થયેલા સોની વેપારીનો રાજકોટમાં 10મા માળેથી કૂદી આપઘાત
ભાગીદારે બે કરોડની ઉઘરાણી માટે દબાણ કરતાં બે દિવસ પહેલા ઘર છોડયું રાજકોટમાં રહેતા ફુવાના ઘરે આવી એપાર્ટમેન્ટના દસમાં માળેથી પડતું મૂકી દીધું સોમનાથ વેરાવળમાં…
View More વેરાવળથી ગુમ થયેલા સોની વેપારીનો રાજકોટમાં 10મા માળેથી કૂદી આપઘાતઓમનગરમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢનો ઝેર પી આપઘાત
શહેરના મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા પ્રૌઢે એકલાવાયા જીવનથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી…
View More ઓમનગરમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢનો ઝેર પી આપઘાતસગાઇ તૂટી જતાં વ્યથિત યુવાનને પિતાએ ઠપકો આપતા કર્યો આપઘાત
જોડીયા તાલુકાના કેશિયા ગામ નજીક એક 22 વર્ષીય યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યાનો કરુણ બનાવ સામે આવ્યો છે. મૃતક સાહિલ કિશનભાઈ વઘેરા (ઉ.વ. 22), રહે.…
View More સગાઇ તૂટી જતાં વ્યથિત યુવાનને પિતાએ ઠપકો આપતા કર્યો આપઘાતત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાત
ભાવનગરમાં દોઢ વર્ષની દીકરી સાથે રહેતી 22 વર્ષીય પરિણીતાએ સુરત આવી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરથી સુરત આવ્યા બાદ વરાછા વિસ્તારમાં આવેલા…
View More ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાત