ખેત સુધારણા માટે 4 શખ્સો પાસેથી 3થી 10 ટકા લેખે લીધેલી રકમ વસુલવા ધમકી આપતા ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ ભાયાવદરના મયુરનગરમાં વ્યાજના અજગરભરડામાં ફસાયેલ…
View More ભાયાવદરમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતનો આપઘાતsuicide
સાસુએ પતિ મૃત્યુ પામ્યો હોવાનો વીડિયો મોકલતા પોરબંદરના મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું
પોરબંદર પોલીસમાં ફરજ બજાવતી એક મહિલાનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવો વીડિયો તેની સાસુએ ફોનમાં મોકલતા આઘાત લાગતા આ મહિલા પોલીસ કર્મચારીએ ઉંદર મારવાની દવા…
View More સાસુએ પતિ મૃત્યુ પામ્યો હોવાનો વીડિયો મોકલતા પોરબંદરના મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધુંઉપલેટાના શહીદ ખારચીયામાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: હત્યાનો આરોપ
ઉપલેટાના શહીદ ખારચીયા ગામે રહેતી પરિણીતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. સાસુ-સસરાએ માર મારી અમારે તને જોઇતી નથી તેવુ કહેતા…
View More ઉપલેટાના શહીદ ખારચીયામાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: હત્યાનો આરોપજૂનાગઢના બે ભાઈઓની છેતરપિંડીનો ભોગ બનેલા ધોરાજીના વેપારીનો આપઘાત
ધોરાજી તાલુકાના તોરાણીયા ગામે રહેતા એક વેપારી પ્લોટ અને મકાનના વેચાણના રૂૂપિયા નહી આપી જુનાગઢના બે ભાઈઓએ છેતરપિંડી કરીને સતત અપાતી જાનથી મારી નાખવાની ધમકીઓથી…
View More જૂનાગઢના બે ભાઈઓની છેતરપિંડીનો ભોગ બનેલા ધોરાજીના વેપારીનો આપઘાતસોનાના હિસાબ વ્યાજમાં ગણી ધમકી આપતા સોની વેપારીની આત્મહત્યા
દેવપરામાં જ્વેલર્સની દુકાનમાં સોની યુવક તેજસભાઈ સોનીએ એસિડ પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનું રાત્રે મોત નીપજ્યું છે.પરિવારે જણાવ્યું હતું કે,સોનાનો હિસાબ વ્યાજમાં…
View More સોનાના હિસાબ વ્યાજમાં ગણી ધમકી આપતા સોની વેપારીની આત્મહત્યાઆડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધું
શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા દંપતિને એક શખ્સે શિતલ પાર્ક પાસે બોલાવી પત્ની સાથે આડાસંબધ અને બુટી પડાવી લીધાની ધરાર કબુલાત કરાવવા વીડિયો ઉતારી ધમકી આપી…
View More આડાસંબધની આંટીઘૂંટીમાં દંપતીએ સજોડે ફિનાઇલ પીધુંહુડકો કવાર્ટરમાં પત્નીના વિરહમાં પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરમાં હુડકો કવાર્ટરમાં રહેતાં વૃધ્ધે દોઢ વર્ષ પહેલા બિમારી સબબ મોતને ભેટેલા પત્નીના વિરહમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે…
View More હુડકો કવાર્ટરમાં પત્નીના વિરહમાં પતિનો ગળેફાંસો ખાઈ આપઘાતછેડતીના આક્ષેપ સાથે બે યુવાનોની ધોલાઇ, બદનામીના ડરથી ઝેર પી લીધું
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર આવેલા એ.જી.ચોક ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર (ઉંમર 27) અને તેમના મિત્ર અકિલરાજ…
View More છેડતીના આક્ષેપ સાથે બે યુવાનોની ધોલાઇ, બદનામીના ડરથી ઝેર પી લીધુંગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
કુવાડવાના યુવાને 8 મહિના પહેલા અઢી લાખ લીધા’તા: પૈસા પરત ચૂકવતા ચેન ન આપી ધમકી આપતા ભરેલું પગલું કુવાડવા ગામે રહેતા યુવાને આઠ મહિના પહેલા…
View More ગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાત
રતનપર ગામે દારૂની કુટેવ ધરાવતા યુવાનનું બેભાન હાલતમાં મોત ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાએ એસીડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…
View More ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાત