શહેરના લક્ષ્મીનગરમાં રહેતા યુવાને એકલવાયા જીવનથી કંટાળી કાલાવડ પર એજી ચોક પાસે આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી…
View More એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો કૂવામાં પડી આપઘાતsuicide
રેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત
શહેરમાં એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્કમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકે ઘરકંકાસના પ્રશ્ને આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે.…
View More રેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાતબાલકૃષ્ણ સોસાયટીમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધું
શહેરમાં સંતકબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવકને માતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં…
View More બાલકૃષ્ણ સોસાયટીમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધુંકેશોદમાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો આપઘાત
ત્રણ શખ્સોએ ખેતર જવાના રસ્તે મોટા પથ્થર નાખી દેતાં વરસાદી પાણીનો નિકાલ કેમ થશે! ચિંતામાં પગલું ભરી લીધું, ગુનો નોંધાયો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની…
View More કેશોદમાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો આપઘાતવાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાત
રાતાવીરડા નજીક કામ કરતા યુવાનને ભૂખ લાગી હતી અને ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા લાગી આવતા રૂૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા…
View More વાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાતમાળિયા મિયાણાના ઘાટીલા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાત
મીતાણા ગામે યુવાનને કારચાલકે ઉલાળતા ઈજા ઘાટીલા ગામની સીમમાં વાડીમાં 25 વર્ષીય યુવતી ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત…
View More માળિયા મિયાણાના ઘાટીલા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાતતળાજાના જૂના રાજપરા ગામે 4 માસની માસૂમ દીકરી સાથે માતાનો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…
View More તળાજાના જૂના રાજપરા ગામે 4 માસની માસૂમ દીકરી સાથે માતાનો આપઘાતસુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા
સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની હીરા કંપનીમાં છેલ્લા 32 વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર…
View More સુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યાભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…
View More ભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાતપોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાત
શહેરમાં હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. 20 વર્ષની પરણિત યુવતીએ માતા પિતાની જાણ બહાર લગ્ન કર્યા હતા. પતિ પાસે લગ્નનું પ્રમાણપત્ર ન મળતા આખરે યુવતીએ…
View More પોરબંદરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિએ લગ્નનું પ્રમાણપત્ર ન આપતા આપઘાત