ચારિત્ર્ય પર શંકા કરતી પત્ની રિસામણે ચાલી ગયા બાદ માતા-પિતા સાથે કપડા લેવાના બહાને આવી બઘડાટી કર્યાનો આરોપ શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલ અક્ષર સિટીમાં રહેતાં…
View More માંડા ડુંગરમાં પત્ની અને સાસુ-સસરાએ ગાળો ભાંડતા ટીઆરબી જવાનનો આપઘાતનો પ્રયાસsuicide
કાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટ ગામમાં 18 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા આજીડેમ પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.…
View More કાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતમોચી બજારમાં પ્રૌઢે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો
શહેરમાં મોચીબજાર વિસ્તારમાં રહેતા પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More મોચી બજારમાં પ્રૌઢે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસ
ગોંડલ સબ જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જેલના જ સહ-કેદીઓ દ્વારા એક કેદીને હેરાન-પરેશાન કરવા માટે બેરેકમાં ઉંદર અને વાંદા તેના ઉપર…
View More ગોંડલ જેલમાં કેદીના ત્રાસથી કંટાળી સાથી કેદીનો આપઘાતનો પ્રયાસહળવદના રણમલપુરમાં પ્રેમી યુગલે સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોત
હળવદના કવાડીયા ગામના પરિણીત યુવકને રાપરની યુવતી સાથે આંખ મળી જતાં બન્નેએ બે મહિના પૂર્વે જ મૈત્રી કરાર કર્યા હતાં અને બન્ને રૂમ ભાડે રાખી…
View More હળવદના રણમલપુરમાં પ્રેમી યુગલે સજોડે વખ ઘોળ્યું: પ્રેમિકાનું મોતવડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું
શહેરની ભાગોળે આવેલા વડાળી ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More વડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધુંમેટોડામાં પુત્રીના લગ્ન માટે નાણાની સગવડ નહી થતાં પિતાએ એસિડ પીધું
મુળ માણાવદરના બાટવા ગામના વતની અને હાલ લોધિકાના મેટોડામાં રહેતાં પ્રૌઢે પુત્રીનાં લગ્ન માટે નાણાની સગવડ નહીં થતાં એસિડ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More મેટોડામાં પુત્રીના લગ્ન માટે નાણાની સગવડ નહી થતાં પિતાએ એસિડ પીધુંનવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More નવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસમોબાઇલમાં મશગુલ પત્નીએ જમવાનું ન પીરસ્યું તો પતિએ મોબાઇલ તોડી નાખ્યો, પત્નીનો આપઘાત
માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામમાં એક દુ:ખદ ઘટના બની છે. જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીનો મોબાઈલ તોડી નાખતા, પત્નીએ ગળાફાંસો…
View More મોબાઇલમાં મશગુલ પત્નીએ જમવાનું ન પીરસ્યું તો પતિએ મોબાઇલ તોડી નાખ્યો, પત્નીનો આપઘાતથાનના રૂપાવટી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
થાનના રૂપાવટી ગામે રહેતી સગીરાએ મગજ ભમતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More થાનના રૂપાવટી ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત