આપઘાતનું કારણ અકબંધ; શ્રમિક પરિવારમાં શોક શહેરમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા શ્રમિક યુવાને પારડી પાસે કોઈ અગમ્ય કારણસર ટ્રેન હેઠળ પડતું…
View More પારડી પાસે એકલવાયું જીવન જીવતા યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાતsuicide
થાનમાં પ્રેમી સાથે ભાગેલી પુત્રીના વિયોગમાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
થાનમાં પુત્રી પ્રેમી સાથે ભાગી જતાં વિયોગમાં પિતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ…
View More થાનમાં પ્રેમી સાથે ભાગેલી પુત્રીના વિયોગમાં પિતાનો એસિડ પી આપઘાતનો પ્રયાસ‘સાસરિયાએ લગ્ન બાદ શહેરમાં રહેવાનો વાયદો કર્યો’ તો: પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે નવાગામમાં 10 વર્ષથી રીસામણે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેના પિતા આવી જતા તેનો જીવ બચાવી સારવાર માટે…
View More ‘સાસરિયાએ લગ્ન બાદ શહેરમાં રહેવાનો વાયદો કર્યો’ તો: પરિણીતાનો આપઘાતનો પ્રયાસપ્રેમિકા સાથે ચાલુ વીડિયો કોલમાં સગીરનો ફાંસો ખાઇ આપઘાત
શહેરની ભાગોળે કોઠારિયા રોડ પર આવેલા લોઠડા ગામે 10 દિવસથી ભાઇના ઘરે આવેલા મુળ ઉત્તરપ્રદેશના સગીરે પ્રેમિકા સાથે ચાલુ વીડિયો કોલમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી…
View More પ્રેમિકા સાથે ચાલુ વીડિયો કોલમાં સગીરનો ફાંસો ખાઇ આપઘાતમૂળ અમરેલીના કલાસ વન અધિકારીનો આર્થિક ભીંસ અને લોનના દેવાથી કંટાળી આપઘાત
ભરૂૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જીવનના અનેક સપનાઓ અને…
View More મૂળ અમરેલીના કલાસ વન અધિકારીનો આર્થિક ભીંસ અને લોનના દેવાથી કંટાળી આપઘાતજૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર ઝેરી દવા પી યુવાનનો આપઘાત
જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર આવેલા ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવકે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આપઘાતનું…
View More જૂનાગઢના વિલિંગ્ડન ડેમ પર ઝેરી દવા પી યુવાનનો આપઘાતજામનગરમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ફિનાઈલ પીધું
જામનગરમાં રહેતા આશિષ મનસુખભાઈ હરિયાણી (ઉં. 27), રહે. જળેશ્વર સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગરે શહેરના પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અંદાજે એક મહિના પહેલાં તેણે મિત્ર…
View More જામનગરમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ફિનાઈલ પીધુંમીઠાપુરના આરંભડામાં છૂટાછેડા બાદ પુન: સગપણ નહીં થતા યુવકનો આપઘાત
ખંભાળિયાના સલાયામાં યુવાન ઉપર ચાર શખ્સો પાઇપ વડે તૂટી પડયા ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અભુભા અરજણભા માણેક નામના 40 વર્ષના હિન્દુ વાઘેર…
View More મીઠાપુરના આરંભડામાં છૂટાછેડા બાદ પુન: સગપણ નહીં થતા યુવકનો આપઘાતધ્રોલના લાખાણીની સગીરા પ્રેમી સાથે ભાગ્યા બાદ પરત ફરતાં મારની બીકે વખ ઘોળ્યું
મોટામાંડવા ગામની સીમમાં આપઘાતનો પ્રયાસ કરનાર શ્રમિક સગીરાને સારવારમાં ખસેડાઈ ધ્રોલના લાખાણી ગામે રહેતાં શ્રમિક પરિવારની સગીરા પ્રેમી સાથે ભાગી ગયા બાદ પરત ફરી હતી.…
View More ધ્રોલના લાખાણીની સગીરા પ્રેમી સાથે ભાગ્યા બાદ પરત ફરતાં મારની બીકે વખ ઘોળ્યુંમાંડા ડુંગરમાં પત્ની અને સાસુ-સસરાએ ગાળો ભાંડતા ટીઆરબી જવાનનો આપઘાતનો પ્રયાસ
ચારિત્ર્ય પર શંકા કરતી પત્ની રિસામણે ચાલી ગયા બાદ માતા-પિતા સાથે કપડા લેવાના બહાને આવી બઘડાટી કર્યાનો આરોપ શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલ અક્ષર સિટીમાં રહેતાં…
View More માંડા ડુંગરમાં પત્ની અને સાસુ-સસરાએ ગાળો ભાંડતા ટીઆરબી જવાનનો આપઘાતનો પ્રયાસ