શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં આવી જતા ફીનાઇલ અને જ્વલનશીલ પ્રવાહી પી પોતાના જ હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા.…
View More ગાંધીગ્રામમાં યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં ફિનાઈલ પી હાથમાં બ્લેડથી કાપા માર્યાsuicide
સણોસરા ગામે શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા સણોસરા ગામે શ્રમિક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More સણોસરા ગામે શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
શહેરના સદર બજારમાં રહેતા યુવાને ચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો…
View More ચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંછૂટાછેડા બાદ પત્ની ફોન કરી ધમકી આપતી હોવાના આક્ષેપ સાથે યુવકે ઝેરી દવા પી લીધી
શહેરમાં રૈયા રોડ પર આવેલા શિવપરામાં રહેતાં યુવાને છુટાછેડા બાદ પત્ની 55 હજારની રોકડ લઈ ગયા હોવાનું અને ફોન કરી ધાક ધમકી આપતી હોવાના આક્ષેપ…
View More છૂટાછેડા બાદ પત્ની ફોન કરી ધમકી આપતી હોવાના આક્ષેપ સાથે યુવકે ઝેરી દવા પી લીધીસગાઇ તૂટી જવાના આઘાતમાં યુવતીએ ગળાફાંસો ખાઇ લીધો
જામનગરના ગોકુલનગર વિસ્તારની ઘટના, પારિવારિક કારણોસર તુટી હતી સગાઇ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં…
View More સગાઇ તૂટી જવાના આઘાતમાં યુવતીએ ગળાફાંસો ખાઇ લીધોકાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવી
કાલાવડના ફગાસ ગામે રહેતાં વૃધ્ધને પત્નીએ કામ ધંધો કરવાનું કહેતાં વૃધ્ધ પતિએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More કાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવીનલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાત
કચ્છ જિલ્લાના સરહદી અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા અબડાસા તાલુકાના નલિયા એરફોર્સ સ્ટેશન પરિસરમાંથી એક અત્યંત દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. દેશની સરહદોની રક્ષા…
View More નલિયા એરફોર્સ સ્ટેશનમાં જવાનનો રાઇફલથી જાતે ગોળી ધરબી આપઘાતજીયાણાના મહિલા પોસ્ટ માસ્તરનો અધિકારી અને ગામના શખ્સોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ચંદ્રપાર્કમાં રહેતા અને જીયાણા ગામના મહિલા પોસ્ટ માસ્તરે નોકરી દરમિયાન સ્થાનિક લોકોના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા…
View More જીયાણાના મહિલા પોસ્ટ માસ્તરનો અધિકારી અને ગામના શખ્સોના ત્રાસથી આપઘાતનો પ્રયાસકોઠારિયામાં યુવાને માનસિક બીમારીથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી કર્યો આપઘાત
શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા 25 વારીયા ક્વાર્ટરમાં રહેતાં વીસ વર્ષના યુવાને ડીશ-વાસણ સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતું લિક્વીડ પી લેતાં ઝેરી અસર થતાં મોત…
View More કોઠારિયામાં યુવાને માનસિક બીમારીથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી કર્યો આપઘાતગોંડલના મોટા દડવા ગામે 4 વર્ષની પુત્રી સાથે જનેતાએ કૂવામાં જંપલાવી કર્યો આપઘાત
પરિણીતા માસૂમ પુત્રીને ઘરેથી લઇને નીકળી ગયા બાદ બંન્નેના મૃતદેહ હાથ લાગ્યા; કારણ અકબંધ ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.પરણિતા એ અગમ્ય…
View More ગોંડલના મોટા દડવા ગામે 4 વર્ષની પુત્રી સાથે જનેતાએ કૂવામાં જંપલાવી કર્યો આપઘાત