શહેરનાં રૈયા ગામ વિસ્તારમા આવેલા આલાપ ગ્રીન સિટી પાછળ દ્વારકેશ પાર્કમાં યસ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી નેપાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણીતાને પતિ…
View More રૈયામાં આવેલ યશ એવન્યુ એપાર્ટમેન્ટમાં ગૃહકંકાશથી કંટાળી મહિલાનો આપઘાતsuicide
વાંકાનેરના ઠીકરિયાળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી…
View More વાંકાનેરના ઠીકરિયાળા ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંરાજુલાનાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પાંચ વ્યાજખોર સામે ગુનો નોંધાયો રાજુલાના યુવકે વ્યાજે નાણાં લીધા હતા. જે બાદ રકમ કે વ્યાજ ચુકવી ન શકતા વ્યાજખોરોએ વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂૂ કરી…
View More રાજુલાનાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસરાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસ
ઘરેથી બાઈક લઈને નીકળેલા યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવારમાં ખસેડાયો રાજકોટમાં જુના મોરબી રોડ પર આવેલ ગાંધી વસાહતમાં રહેતો યુવાન શેર બજારમાં રૂપિયા હારી…
View More રાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં વગર લગ્ને સાથે રહેતાં યુગલે સજોડે ફિનાઈલ પી લીધું
શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલ ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં વગર લગ્ને સાથે રહેતાં યુગલે સજોડે ફિનાઈલ પી લીધું હતું. સગીરા અને યુવકને ઝેરી અસર થતાં સારવાર…
View More ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં વગર લગ્ને સાથે રહેતાં યુગલે સજોડે ફિનાઈલ પી લીધુંપિતાએ મેળામાં જવાની ના પાડતાં પુત્રનો આપઘાતનો પ્રયાસ
જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રહેતાં યુવકને વિંછીયા ગીરના છતરા ગામે બીજના મેળામાં જવું હતું. પરંતુ પિતાએ વાડીએ દવા છાંટવાની હોવાથી મેળામાં જવાની ના પાડતાં…
View More પિતાએ મેળામાં જવાની ના પાડતાં પુત્રનો આપઘાતનો પ્રયાસગોંડલ પોસ્ટ ઓફિસના સુપ્રીટેન્ડન્ટના ત્રાસથી કંટાળી કર્મચારીનો કચેરીમાં આપઘાતનો પ્રયાસ
કિન્નાખોરી રાખી માંગ્યા મુજબ બદલી નહીં કરી સસ્પેન્ડ કરવાની ધમકી આપ્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ ગોંડલની હેડ પોસ્ટ ઓફિસમાં આવેલી સુપ્રીટેન્ડેનની ઓફિસમાં પોસ્ટ કર્મચારીએ ફીનાઇલ ગટગટાવી…
View More ગોંડલ પોસ્ટ ઓફિસના સુપ્રીટેન્ડન્ટના ત્રાસથી કંટાળી કર્મચારીનો કચેરીમાં આપઘાતનો પ્રયાસમુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત
ગઢડાના પાડાપાણ ગામની ઘટના; માસીના ઘરે રહી નર્સરીમાં કામ કરતો યુવાન એક માસ પૂર્વે જ ઘરે આવ્યો’તો ગઢડા તાલુકાના પાડાપાણ ગામે રહેતાં યુવકે મુંબઈ માસીના…
View More મુંબઈ જવા માતાએ પૈસા નહીં આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાત
દીકરીને મળવા જતા હુમલો કરતા હોવાના આક્ષેપ સાથેનો વીડિયો બનાવી પગલુ ભર્યુ જૂનાગઢના ભેસાણ તાલુકાના માલીડા ગામના 35 વર્ષીય યુવક જયેશ હંસરાજભાઈ પંચાસરાએ ગળાફાંસો ખાઈ…
View More ભેંસાણના માલીડા ગામના યુવાનનો પત્ની, સાસુ, સાળાના ત્રાસથી આપઘાતઓનલાઇન ગેમ્સના ચક્કરમાં 12માં ધોરણના વિદ્યાર્થીનો આપઘાત
ગુરુવારે ઓનલાઈન ગેમ્સના વ્યસનને કારણે આત્મહત્યા કરનાર ધોરણ 12ના વિદ્યાર્થી સિદ્ધાર્થના શોકગ્રસ્ત પિતાના આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા. લખનઉ ભણવા માટે મોકલેલા પુત્રના મૃત્યુના…
View More ઓનલાઇન ગેમ્સના ચક્કરમાં 12માં ધોરણના વિદ્યાર્થીનો આપઘાત