ગોંડલમા વ્હોરા કોટડા રોડ પર રહેતા યુવાને પોતાનાં ઘર નજીક આવેલા બગીચામા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More ગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસsuicide
જામગઢમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ કર્યુ વિષપાન
શહેરની ભાગોળે આવેલા જામગઢ ગામે રહેતા દંપતી વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતા પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો . યુવકને ઝેરી અસર થતા…
View More જામગઢમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ કર્યુ વિષપાનખંભાળિયાના યુવાને વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફીનાઇલ પીધું
ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા પુનાભાઈ આલાભાઈ ભાચકન નામના 34 વર્ષના ગઢવી યુવાને પોતાના હાથે પોતાના ઘરે આપઘાત કરવાના હેતુથી ફિનાઈલ પી લેતા તેમને સારવાર…
View More ખંભાળિયાના યુવાને વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને ફીનાઇલ પીધુંગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
ગોંડલમા વ્હોરા કોટડા રોડ પર રહેતા યુવાને પોતાનાં ઘર નજીક આવેલા બગીચામા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો…
View More ગોંડલમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસછ માસ પૂર્વે લગ્ન કરનાર શિવરાજગઢની પરિણીતાનો આપઘાત
જસદણના જસાપર ગામે રહેતા મૃતકના માવતરને જાણ કરાઇ, ચોકકસ કારણ જાણવા તપાસ યથાવત રાખી ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી…
View More છ માસ પૂર્વે લગ્ન કરનાર શિવરાજગઢની પરિણીતાનો આપઘાતચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ
ચુડા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસ કર્મીએ ક્યા કારણોસર પગલું ભર્યું છે તેને લઇ…
View More ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસમોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાત
સામાકાંઠે આવેલી નીલકંઠ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી…
View More મોરબીની નીલકંઠ સોસાયટીમાં મહિલાનો ફાંસો ખાઈ આપઘાતચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાત
ચૂડા તાલુકાના કોરડા ગામના યુવાને પાંચ શખ્સો પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જેમાં સમયસર વ્યાજ ન ભરી શકતા પાંચેય કડક ઉઘરાણી કરીને ધમકી આપતા હતા.…
View More ચૂડાના કોરડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો ઝેરી દવા પી આપઘાતદંપતી વચ્ચે કજિયામાં પત્ની ઘરેથી જતી રહેતા પતિનો આપઘાત
શહેરના મોરબી રોડ પર વેલનાથપરા રહેતા દંપતિ વચ્ચે કજિયો થતા પત્ની ઘરેથી નીકળી ગઇ હતી. જેથી પતિ તેને શોધવા નીકળ્યો હતો. પરંતુ પત્ની મળી ન…
View More દંપતી વચ્ચે કજિયામાં પત્ની ઘરેથી જતી રહેતા પતિનો આપઘાતપ્રેમીએ લગ્નનો ઈનકાર કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતી યુવતીને કોલેજ કાળ દરમિયાન સહપાઠી યુવક સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. લગ્નનો વાયદો કરનાર યુવાને અન્ય યુવતી…
View More પ્રેમીએ લગ્નનો ઈનકાર કરી અન્ય યુવતી સાથે સગાઈ કરી લેતા પ્રેમિકાનો આપઘાતનો પ્રયાસ