ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની…
View More ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ મંગળવાર સુધી ઓનલાઈન ભરી શકશેstudents
ગુજરાત બોર્ડમાં ધો.10 અને 12ના 14.31 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રેગ્યુલર ફી બાદ લેટ ફી સાથે પણ મુદત આપવામા આવી…
View More ગુજરાત બોર્ડમાં ધો.10 અને 12ના 14.31 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેલીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!
મંજુરી મળેલી હાઇસ્કૂલ બનાવવા વાલીઓની માંગ: એક જ ઓસરીમાં ધો.9/10ના છાત્રોને બાજુબાજુમાં બેસાડી શિક્ષક ભણાવે છે! લીંબડી તાલુકાના દેવપરા ગામના ધો.9 અને 10ના કુલ…
View More લીંબડીના દેવપરા ગામના ધો.9 અને ધો.10ના છાત્રો ત્રણ વર્ષથી શાળાને બદલે મંદિરમાં ભણવા મજબૂર!જસદણ-ભાડલા રૂટની બસ બંધ થતા છાત્રોનો ચક્કાજામ
જસદણ એસટી તંત્રના પાપે વિદ્યાર્થીઓ પરેશાન જસદણ ભાડલા રૂૂટ ની બસ છેલ્લા આઠ દિવસથી બંધ હોય તેને લઈને શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓને હાલાકી નો સામનો કરવો…
View More જસદણ-ભાડલા રૂટની બસ બંધ થતા છાત્રોનો ચક્કાજામહવે વિદ્યાર્થીઓના આધારકાર્ડ માટે વાલીઓને ફરી સરકારી કચેરીઓના ધક્કા
વિદ્યાર્થીઓના ઇ-કેવાયસી બાદ હવે આધારકાર્ડ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે. એક સમસ્યામાંથી અને લાઇનમાં ઉભા રહેવાથી નવરા નહીં થયેલા છાત્રો-વાલીઓને વધુ એક લાઇનમાં…
View More હવે વિદ્યાર્થીઓના આધારકાર્ડ માટે વાલીઓને ફરી સરકારી કચેરીઓના ધક્કાછાત્રોને ચોક્કસ રંગના સ્વેટર માટે દબાણ નહીં જ કરી શકાય: પાનશેરિયા
કોઇ શાળા દબાણ કરે તો વાલીઓ ફરિયાદ કરી શકશે રાજ્ય શિક્ષણમંત્રી પાનશેરીયાએ વધુ એક વખત જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી…
View More છાત્રોને ચોક્કસ રંગના સ્વેટર માટે દબાણ નહીં જ કરી શકાય: પાનશેરિયાછાત્રોના ભાવિ સાથે છેડછાડ કરતા શિક્ષકો રડારમાં
સરકારને ઊલટા ચશ્માં પહેરાવતા માસ્તરોના કલાસ લેવા તૈયારી: પ્રફૂલ પાનશેરિયા સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: 285 ના આચાર્ય સંજય પટેલને…
View More છાત્રોના ભાવિ સાથે છેડછાડ કરતા શિક્ષકો રડારમાંધો.10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ફોર્મ તા.9 સુધી ભરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં હવે લેઈટ ફી સાથે…
View More ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ફોર્મ તા.9 સુધી ભરી શકશેસ્કૂલોમાં ધુળેટીની રજા 15ને બદલે 14 માર્ચના
રાજ્યની શાળાઓમાં ધુળેટીના તહેવારની રજાને લઈને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા એકેડેકમિક કેલેન્ડરમાં ધુળેટીની રજા…
View More સ્કૂલોમાં ધુળેટીની રજા 15ને બદલે 14 માર્ચનાવિદ્યાર્થીઓની ક્રેડિટ સમયમર્યાદામાં અપલોડ કરવા કોલેજોને UGCની તાકીદ
છાત્રોનું ABC એકાઉન્ટ ખોલવા અને ડેટા અપલોડ કરવા ફરજિયાત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ્સ (ABC ) અંગે કડક વલણ અપનાવ્યું છે. આ અંતર્ગત…
View More વિદ્યાર્થીઓની ક્રેડિટ સમયમર્યાદામાં અપલોડ કરવા કોલેજોને UGCની તાકીદ