સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ ભાવના ખટકે આપઘાત કર્યો હતો. ત્યારે…
View More ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો આદેશstudents
પાટડીમાં ITIના પ્રિન્સિપાલ ઉપર ખૂની હુમલો કરનાર બે છાત્રને 10 વર્ષની જેલ
પાટડીના આઈટીઆઈના પ્રીન્સીપાલ પર ભણતા બે આરોપી Problemએ છરી લઈને આવી ફરીયાદી પ્રીન્સીપાલ ને ગંભીર ઈજા પહોચાડી જેનો કેસ ધ્રાંગધ્રા એડીલ સેસન્સ કોર્ટમા ચાલી…
View More પાટડીમાં ITIના પ્રિન્સિપાલ ઉપર ખૂની હુમલો કરનાર બે છાત્રને 10 વર્ષની જેલનીટ યુજીની પરીક્ષા ઓનલાઈનના બદલે પેન-પેપર મોડમાં
એન.ટી.એ.ની મહત્ત્વની જાહેરાત, સિંગલ ડે અને સિંગલ શિફ્ટમાં પરીક્ષા લેવાશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 પરીક્ષાના પરીક્ષા મોડને લગતું એક મોટું અપડેટ બહાર પાડ્યું…
View More નીટ યુજીની પરીક્ષા ઓનલાઈનના બદલે પેન-પેપર મોડમાં5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂર
25 શાળાઓએ 10 હજારથી 58 હજારનો વધારો માંગ્યો સૌરાષ્ટ્રની ફી નિર્ધારણ સમિતિ દ્વારા 58 શાળાની ફી વધારાની માંગણી ફગાવાઇ ગુજરાત સરકારની ફી નિર્ધારણ કમિટિ (એફઆરસી)…
View More 5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂરભણતરનો ભાર! 24 કલાકમાં કોટામાં JEEની તૈયારી કરતા બે વિદ્યાર્થીના આપઘાત
કોચિંગ સિટી કોટાથી ફરી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કોચિંગના અન્ય એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. 2 દિવસમાં આ બીજો કેસ છે.…
View More ભણતરનો ભાર! 24 કલાકમાં કોટામાં JEEની તૈયારી કરતા બે વિદ્યાર્થીના આપઘાતગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લેઇટ ફી સાથે તા.15 જાન્યુ. સુધી વધારી
સતત બીજી વખત પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા તક અપાઇ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ…
View More ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લેઇટ ફી સાથે તા.15 જાન્યુ. સુધી વધારીNEET PGમાં 15 પર્સન્ટાઇલ ધરાવતા છાત્રોને પણ પ્રવેશ પ્રક્રિયામાં બેસવાની મંજૂરી અપાઇ
NEET PG કાઉન્સેલિંગમાં ભાગ લેનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ કાઉન્સેલિંગને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. MCCએ નેશનલ એલિજિબિલિટી…
View More NEET PGમાં 15 પર્સન્ટાઇલ ધરાવતા છાત્રોને પણ પ્રવેશ પ્રક્રિયામાં બેસવાની મંજૂરી અપાઇશાળામાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધની વિચારણા
સુરતમાં મોબાઇલ માટે છાત્રાના આપઘાત બાદ શિક્ષણમંત્રીનો નિર્દેશ મોબાઈલનું વળગણ નાની ઉંમરના બાળકોને વધતું જાય છે અને તેના પરીણામો ચોંકાવનારા આવી રહ્યા છે. રાજ્યમાં એક…
View More શાળામાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધની વિચારણાસૌ.યુનિ.ની બી.કોમ. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાની તારીખો સમાન હોવાથી છાત્રો મૂંઝવણમાં
બી.કોમ.ની પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવા કુલપતિને કોંગ્રેસની રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com સેમ-1ની તા. 16 થી શરૂૂ થતી પરીક્ષા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા…
View More સૌ.યુનિ.ની બી.કોમ. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાની તારીખો સમાન હોવાથી છાત્રો મૂંઝવણમાંદેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડો
નવા એડમિશનમાં ઘટાડા સાથે ડ્રોપઆઉટ રેશિયો વધ્યો: ગત વર્ષે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર…
View More દેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડો