સમગ્ર ગુજરાતમા ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ઉંચી ફી હંમેશા વિવાદાસ્પદ વિષય રહ્યો છે. ફી નિયંત્રણ માટે FRC વ્યવસ્થા હોવા છતાં, ઘણી ખાનગી…
View More વાલીઓના વિરોધ બાદ શાળાઓ વધારે ફી નહીં વસૂલી શકે, પરિપત્ર કરવા માગણીstudent
ધો.12ના વિદ્યાર્થી ઉપર ધોરણ 11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટના
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં…
View More ધો.12ના વિદ્યાર્થી ઉપર ધોરણ 11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટનાફીના સ્લેબમાં સુધારા અંગેના અહેવાલની ફાઇલ પર ધૂળ ચડી
સુધારા સમિતિ દ્વારા તૈયાર કરેલ રિપોર્ટ જાહેર કરવા સંચાલક મહામંડળની શિક્ષણ વિભાગમાં રજૂઆત: ફીના દર નક્કી કરવા રજૂઆત શાળાઓમાં ફિના દર નક્કી કરવા માટે ફિ…
View More ફીના સ્લેબમાં સુધારા અંગેના અહેવાલની ફાઇલ પર ધૂળ ચડીમાર્કશીટ-સર્ટીફિકેટમાં ઓનલાઇન સુધારા થશે, ફી પણ QR-UPIથી ભરી શકાશે
ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ ઉપરાંત, આ સેવાઓ…
View More માર્કશીટ-સર્ટીફિકેટમાં ઓનલાઇન સુધારા થશે, ફી પણ QR-UPIથી ભરી શકાશેકુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું
પોલીસ ફરીયાદ નોંધાતા નરાધમ શિક્ષક ફરાર, અલગ-અલગ ટીમ દ્વારા શોધખોળ પોરબંદરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, ધોરણ 9માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યુ…
View More કુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યુંબાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડ
અમરેલીના બાબરામાં શિક્ષણ જગતને કંલક લગાડતો કિસ્સો બહાર આવ્યો છે જ્યાં રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક સામે પોલીસ ફરિયાદ થઇ છે. રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક એક…
View More બાબરામાં સ્કૂલ સંચાલકે છાત્રને અડપલા કરતા ચકચાર, ધરપકડજૂનાગઢની હોસ્ટેલમાં ધો.11ના છાત્રને અન્ય છાત્રોએ ફટકાર્યો
આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં એક માસ પહેલા બનેલી ઘટના દબાવી દેવાઇ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં એક ચોંકાવનારી…
View More જૂનાગઢની હોસ્ટેલમાં ધો.11ના છાત્રને અન્ય છાત્રોએ ફટકાર્યોભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ
સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ઉશ્કેરાઇ છરી ઝીંકી દીધી અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની…
View More ભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસઅમદાવાદમાં વિદ્યાર્થીની શ્રધ્ધાંજલિ સભા યોજાઇ; બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ
અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ…
View More અમદાવાદમાં વિદ્યાર્થીની શ્રધ્ધાંજલિ સભા યોજાઇ; બંધના એલાનને મિશ્ર પ્રતિસાદબાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકી
અમદાવાદ બાદ બીજી ચોંકાવનારી ઘટનાથી ખળભળાટ અમદાવાદ બાદ હવે મહીસાગર જીલ્લામા પણ વિધાર્થીએ નજીવી બાબતે અન્ય વિધાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે આ…
View More બાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકી