2026 FISU વર્લ્ડ યુનિવર્સિટી સ્ક્વોશ ચેમ્પિયનશિપનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ 3 થી 9 ઑગસ્ટ દરમિયાન મુંબઈની સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી ખાતે યોજવાનાનું છે.…
View More મુંબઈમાં યોજાશે વર્લ્ડ યુનિવર્સિટી સ્કવોશ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટsports news
ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે T20 શ્રેણી
સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાશે ભારત-અફઘાનિસ્તાન સિરીઝ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પૂર્ણ કર્યા પછી વર્તમાન T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતે ઝિમ્બાબ્વેનો પ્રવાસ શરૂૂ કર્યો છે. આ પ્રવાસ આગામી…
View More ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે T20 શ્રેણીઝિમ્બાબ્વેને સાત વિકેટે હરાવી ભારતનો વિજયી શ્રેણી પ્રારંભ
ભારતે ઝિમ્બાબ્વે સામે 7 વિકેટે જીત મેળવીને ધમાકેદાર અંદાજમાં શરૂૂઆત કરી છે. 126 રનનો પીછો કરતા ભારતીય ટીમે 13.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ભારતના…
View More ઝિમ્બાબ્વેને સાત વિકેટે હરાવી ભારતનો વિજયી શ્રેણી પ્રારંભIPLના ફાઉન્ડર લલિત મોદી 16 વર્ષ બાદ ભારત પરત ફરશે
ફેમા કેસમાં ટ્રિબ્યુનલના ચૂકાદા બાદ ઈચ્છા વ્યક્ત કરી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક અને પૂર્વ ચેરમેન લલિત મોદીએ 16 વર્ષ બાદ ભારત પરત ફરવાની જાહેરાત…
View More IPLના ફાઉન્ડર લલિત મોદી 16 વર્ષ બાદ ભારત પરત ફરશેકાદવ-કીચડ વચ્ચે ઉઘાડા પગે ચાલીને વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કા
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાની આધ્યાત્મિક શ્રદ્ધા માટે અવારનવાર ચર્ચામાં રહે છે. ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો કરીને ભારતમાં પગ…
View More કાદવ-કીચડ વચ્ચે ઉઘાડા પગે ચાલીને વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કાકોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ, 22 ઇવેન્ટમાં ભારત મેદાને ઉતરશે
વેઇટલિફ્ટિંગ અને એથ્લેટિક્સની ટીમ પર મદાર, 34 દેશના 3000 ખેલાડીઓ કૌવત બતાવશે 2030માં પોતાના ઘરઆંગણે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અગાઉ ભારતીય રમતવીરો આજથી અહીં શરૂૂ થઈ…
View More કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ, 22 ઇવેન્ટમાં ભારત મેદાને ઉતરશેIPL-2009 ફેમા કેસમાં લલિત મોદીને ક્લિનચીટ
આઈપીએલ 2009 દરમિમિયાન વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ એટલે કે, FEMAના ઉલ્લંધન મામલે લલિત મોદી અને બીસીસીઆઈને મોટી રાહત મળી છે. આ મામલો 2009માં આઈપીએલની…
View More IPL-2009 ફેમા કેસમાં લલિત મોદીને ક્લિનચીટકાલથી ભારત-ઝિમ્બાબ્વે T20 શ્રેણી, ગેલ અને યાદવનો રેકોર્ડ તોડવાની વૈભવને તક
ભારતીય ફેન્સ માટે વધુ એક રોમાંચક ટી-20 શ્રેણી આવી રહી છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી હવે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. શ્રેયસ…
View More કાલથી ભારત-ઝિમ્બાબ્વે T20 શ્રેણી, ગેલ અને યાદવનો રેકોર્ડ તોડવાની વૈભવને તકસ્પેન ચેમ્પિયન બનતા પૂર્વ એડલ્ટ સ્ટાર મિચા ખલીફાને લોટરી લાગી
એક જ દિવસમાં 15 કરોડની કમાણી કરી ફાઇનલ મેચમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યો હતો. સ્પેનની જીત સાથે પૂર્વ એડલ્ટ…
View More સ્પેન ચેમ્પિયન બનતા પૂર્વ એડલ્ટ સ્ટાર મિચા ખલીફાને લોટરી લાગીસ્પેનના ખેલાડી યમાલનો મેદાનમાં જ રોમાન્સ
અહીં ન્યૂ જર્સી સ્ટેડિયમમાં સ્પેને આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં 1-0થી હરાવ્યું ત્યાર પછી સ્પેનના ખેલાડીઓ અને હજારો પ્રેક્ષકો જીતની યાદગાર ઉજવણીમાં મશગૂલ હતા ત્યારે…
View More સ્પેનના ખેલાડી યમાલનો મેદાનમાં જ રોમાન્સ