શ્રીલંકા સામે જીત છતાંય ભારતનું રેન્કિંગ યથાવત

PCTમાં 5.18 ટકાનો વધારો થયો ભારતે શ્રીલંકા સામે ગોલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 165 રનથી જીત હાંસલ કરી હતી. જીત માટે 372 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની…

View More શ્રીલંકા સામે જીત છતાંય ભારતનું રેન્કિંગ યથાવત

શ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજય

ગાલે ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાનો કબજો થઈ ચૂક્યો છે. અહી રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું છે. આ શાનદાર જીતથી 2 ટેસ્ટની…

View More શ્રીલંકાને 165 રને હરાવી ભારતનો પ્રથમ ટેસ્ટમાં વિજય

છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા વધુ મજબૂત બની, દુબઇમાં સંભાળે છે 3-3 બિઝનેસ

ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસની દુનિયામાં એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે. સાનિયાની સ્પોર્ટસ કેરિયર દેશના દરેક યુવા માટે…

View More છૂટાછેડા બાદ સાનિયા મિર્ઝા વધુ મજબૂત બની, દુબઇમાં સંભાળે છે 3-3 બિઝનેસ

ટેસ્ટ ડેબ્યૂ કરનાર બેટ્સમેનને ગોલ્ડન ડક પર આઉટ કરી માનવે રચ્યો ઇતિહાસ

ગાલે ટેસ્ટની અંતિમ ઇનિંગ્સમાં ભારતે શ્રીલંકા સામે 372 રનનો મોટો લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂૂઆત જ ખરાબ રહી અને માનવ…

View More ટેસ્ટ ડેબ્યૂ કરનાર બેટ્સમેનને ગોલ્ડન ડક પર આઉટ કરી માનવે રચ્યો ઇતિહાસ

ટેસ્ટ ક્રિકેટમાં ‘નો-બોલ’ ફેંકવાનો રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ

રવિન્દ્ર જાડેજા એક એવો ખેલાડી છે જે મેદાન પર શક્ય એટલી ઝડપથી પોતાની ઓવર પૂરી કરી લેવા માટે જાણીતો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે…

View More ટેસ્ટ ક્રિકેટમાં ‘નો-બોલ’ ફેંકવાનો રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ

રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા ફરી શરૂ, ‘હિટમેન’ હોસ્ટ કરશે મનોરંજન શો

લાંબો કાર્યક્રમ હોવાથી વર્લ્ડ કપમાં રમવા સામે પ્રશ્ર્નાર્થ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ અંગે ચર્ચાઓ ફરી શરૂૂ થઈ છે. આ વખતે, ચાહકોને આ…

View More રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા ફરી શરૂ, ‘હિટમેન’ હોસ્ટ કરશે મનોરંજન શો

BWFમાં ભારતીય શટલર આયુષ શેટ્ટીની કમાલ, નંબર વન ચીની ખેલાડીને હરાવ્યો

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇઠઋ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ મોટા અપસેટ સાથે થયો. ભારતના 21 વર્ષીય બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ પોતાની પહેલી…

View More BWFમાં ભારતીય શટલર આયુષ શેટ્ટીની કમાલ, નંબર વન ચીની ખેલાડીને હરાવ્યો

4000 રન અને 350 વિકેટનો ડબલ ફિગર પાર કરી જાડેજાએ રચ્યો ઇતિહાસ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ ’સર’ રવિન્દ્ર જાડેજા માટે કાયમ યાદગાર બની ગઈ છે. ભલે આ મેચમાં જાડેજાના બેટમાંથી કોઈ મોટી…

View More 4000 રન અને 350 વિકેટનો ડબલ ફિગર પાર કરી જાડેજાએ રચ્યો ઇતિહાસ

સંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયન

હન્ડ્રેડ 2026ની ફાઇનલમાં ટ્રેન્ટ રોકેટ્સે પ્રથમ બેટિંગ કરતાં 100 બોલમાં 158 રન બનાવ્યા હતા. માન્ચેસ્ટર સામે જીતવા માટે 159 રનનો પડકાર હતો. લક્ષ્યનો પીછો કરવા…

View More સંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયન

ટીમને મારી બેટિંગ ઉપર ભરોસો નહોતો, નીચલા ક્રમે બેટિંગ આપતા

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરના શરૂૂઆતના દિવસોને લઈને મોટો અને અત્યંત પ્રામાણિક ખુલાસો કર્યો છે. જાડેજાએ જણાવ્યું કે, ભારતીય ટીમમાં તેમને સતત નીચલા ક્રમે…

View More ટીમને મારી બેટિંગ ઉપર ભરોસો નહોતો, નીચલા ક્રમે બેટિંગ આપતા