ગુજરાતના સ્ટેટ હાઈ વે અને નેશનલ હાઈવેની સપાટી ઊબડખાબડ થઈ ગઈ હોવાથી મેન્યુફેક્ચરિંગ સ્ટેટ ગણાતા ગુજરાતમાં માલની હેરફેરના ખર્ચાઓ વધી રહ્યા છે. માલ લઈને ટ્રકને…
View More ખખડધજ રસ્તાઓથી સૌરાષ્ટ્રના કરોડોના ઉદ્યોગને અસરSaurashtra
સૌરાષ્ટ્ર પાણી-પાણી: 61 તાલુકામાં 4 ઇંચ સુધી વરસ્યો
રાજ્યના 201 તાલુકામાં સચરાચર વરસાદ, ખેતરો તલાવડા બનતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ રાજ્યમાં 201 તાલુકા અને સૌરાષ્ટ્રના 61 તાલુકામાં ગઇકાલે 0॥થી 4 ઇંચ…
View More સૌરાષ્ટ્ર પાણી-પાણી: 61 તાલુકામાં 4 ઇંચ સુધી વરસ્યોસૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 43 ડેમની જળસપાટી 0.10થી 21 ફૂટ સુધી ઉંચી આવી: 6 ડેમના દરવાજા ખોલાયા, ત્રણ જળાશય ઓવરફ્લો રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.…
View More સૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પરસૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બુટલેગર અને સાગ્રીત ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બુટલેગર અને સાગ્રીત ઝડપાયાGETCOના ચીફ એન્જિનિયર તરીકે સૌરાષ્ટ્રના એસ. જી. કાંજીયાની નિમણૂક
સૌરાષ્ટ્રના અધિકારી એસ. જી. કાંજીયા ના શિરે તારીખ 30.06.2025 થી જેટકો ની ટોપ પોસ્ટ મુખ્ય ઇજનેર” નો સરતાજ અપાયો છે. આ અધિકારી હાલ વિશેષ…
View More GETCOના ચીફ એન્જિનિયર તરીકે સૌરાષ્ટ્રના એસ. જી. કાંજીયાની નિમણૂકસૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશે
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) દ્વારા સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં 9 નવા સબ ડિવિઝન શરૂૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. છ મહિનામાં આ…
View More સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 6 જિલ્લામાં 9 નવા સબ ડિવિઝન શરૂ કરવામાં આવશેચેક રિટર્ન કેસમાં બે-બે વર્ષની સજા અને 2.88 કરોડના દંડના હુકમને કાયમી રાખતી ઉપલી કોર્ટ
1.44 કરોડના ચેક પરત ફરવાના ગુનામાં ટ્રાયલ કોર્ટના હુકમ સામે આરોપીએ અપીલ દાખલ કરી’તી સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ રૂૂ 1.44 કરોડ ચેક રીર્ટન કેસમાં આરોપી નીખીલ પુજારાને…
View More ચેક રિટર્ન કેસમાં બે-બે વર્ષની સજા અને 2.88 કરોડના દંડના હુકમને કાયમી રાખતી ઉપલી કોર્ટPGVCL દ્વારા કસ્ટમર કેર-હેલ્પલાઈન નંબર જાહેર
ચોમાસાની સિઝનમાં વીજ ફોલેટ સહિતની ફરિયાદ નિવારવા 1000થી વધારે કર્મચારીઓને ખડેપગે રખાયા : સબ ડિવિઝનમાં 10 લોકોને ફરજ સોંપાઈ સૌરાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ…
View More PGVCL દ્વારા કસ્ટમર કેર-હેલ્પલાઈન નંબર જાહેરસૌરાષ્ટ્રના યુવાનોને વિદેશમાં ખેતી કામ અને નોકરીના બહાને રાજકોટની યુવતી સહિતની ટોળકીએ 78 લાખ પડાવ્યા
24 નોકરી વાંચ્છુઓને શીશામાં ઉતાર્યા, રાજકોટના અયોધ્યા ચોક પાસે બેરોજગારોને છેતર્યા પોરબંદર તાલુકાના કુણવદર ગામના ભેજાબાજ શખ્સે યુ-ટયુબમાં નોકરી અંગે લાલચ આપતો વીડિયો મુકી નોર્વે…
View More સૌરાષ્ટ્રના યુવાનોને વિદેશમાં ખેતી કામ અને નોકરીના બહાને રાજકોટની યુવતી સહિતની ટોળકીએ 78 લાખ પડાવ્યાસૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું: વેરાવળ પંથકમાં 4 ઇંચ
અલિયાબાડા-3, કોડીનાર-ગીરગઢડા-2॥, ઉના-2 સહિત સૌરાષ્ટ્રના 26 તાલુકામાં ઝાપટાથી એક ઇંચ, સર્વત્ર વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્રમાં પ્રારંભે ધમાકેદાર એન્ટ્રી કયા બાદ ગઇકાલથી સૌરાષ્ટ્રમાં…
View More સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું: વેરાવળ પંથકમાં 4 ઇંચ