રાજકોટમાં જ 704 અરજી પેન્ડિંગ, 20 માસમાં માત્ર 11 અરજીનો નિકાલ, એક વર્ષથી તો બેઠક પણ મળી નથી નાના ધંધાર્થીઓના કરોડો રૂપિયાના પેમેન્ટ અટવાયા, સરકારે…
View More MSME સમાધાન કાઉન્સિલના શટ્ટર ડાઉન!Saurashtra
રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ
દ.ગુજરાતમાં 78.99 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા વરસાદ વરસી ગયો, નર્મદા ડેમ 80 ટકા ભરાયો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ…
View More રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટસૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસી
જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દ્વારકા, અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક તારાજી, જન જીવન ખોરવાયું જળબંબાકાર થતા 35 ગામો સંપર્ક વિહોણા, વીજળી પડવાથી બે વ્યક્તિના…
View More સૌરાષ્ટ્રમાં શ્રીકાર: મેંદરડામાં 13॥ ઇંચ આફત વરસીભારે વરસાદથી 163 ગામડામાં અંધારપટ્ટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીવાડીનાં 529 ફીડર બંધ; 4 ઔદ્યોગિક ફીડરની લાઈટ ગુલ છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે વીજ પુરવઠાને મોટા પાયે અસર થઇ છે.…
View More ભારે વરસાદથી 163 ગામડામાં અંધારપટ્ટતહેવારોમાં સહેલાણીઓનો ઉત્સાહ ટ્રાફિકજામમાં અટવાયો
રાજકોટ-જેતપુર હાઇવે ઉપર સતત ચાર દિવસ રહ્યો ટ્રાફિકજામ, લોકો ત્રણ-ત્રણ કલાક સુધી ફસાયેલા રહ્યા ભાંગેલા રસ્તાઓના કારણે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વાહનચાલકો ફસાયા, તંત્રની તમામ વ્યવસ્થાઓ…
View More તહેવારોમાં સહેલાણીઓનો ઉત્સાહ ટ્રાફિકજામમાં અટવાયોસૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 100 શોભાયાત્રા અને 40 લોકમેળામાં સઘન સુરક્ષા વ્યવસ્થા
5 જિલ્લામાં તહેવારો ઉપર 13થી વધુ DYSP, 150 PI-PSI, 1800 પોલીસ સાથે 2000થી વધુ હોમગાર્ડ, ટીઆરબી અને જીઆરડી જવાનો દ્રારા બંદોબસ્ત માટે તૈનાત રખાશે આગામી…
View More સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં 100 શોભાયાત્રા અને 40 લોકમેળામાં સઘન સુરક્ષા વ્યવસ્થાસૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડ
શ્રાવણ માસ શરુ થતાની સાથે ઠેર ઠેર નાના મોટા જુગારનાં પાટ મંડાયા છે . ત્યારે જીલ્લામા આવા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. રાજકોટનાં…
View More સૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડસૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામત
જેતપુર નજીક ભાદર નદીને પ્રાયોરિટી-1માં મૂકાઈ, સાબરમતીની હાલત સૌથી ખરાબ, રાજ્યમાં કુલ 13 નદીનું પાણી ગંભીર પ્રદુષિત ગુરૂવારે લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા ડેટા અનુસાર,…
View More સૌરાષ્ટ્રમાં ભાદર સૌથી પ્રદૂષિત નદી; ભોગાવોમાં સબ સલામતસૌરાષ્ટ્રના પ્રથમ ક્ધવેન્શન અને એક્ઝિબિશન સેન્ટરને મંજૂરી
સ્વણિર્મ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્રથમ તબક્કા માટે રૂા.25 કરોડ સરકાર ચૂકવશે કુલ ખર્ચ પૈકી 25 ટકા મનપા અને 50 ટકા રકમ પીપીપી…
View More સૌરાષ્ટ્રના પ્રથમ ક્ધવેન્શન અને એક્ઝિબિશન સેન્ટરને મંજૂરીસૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: 141 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ
માંગરોળ-4, જોડિયા, જૂનાગઢ-3॥, ગોંડલ, જામજોધપુર, સિહોર-2॥, ભાણવડ, કેશોદ -1॥ ઇંચ વરસ્યો વરાપ બાદ ધીમી ધારે કાચા સોના જેવા વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હવામાન વિભાગની…
View More સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: 141 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ