નરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધી

આટકોટના કાનપર ગામે માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ભોંકી દેનાર આરોપીએ રિક્ધસ્ટ્રકશન દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતાં ઉંધે કાંધ પટકાયો પોલીસ કર્મચારી ઉપર ધારિયાથી હુમલો કરતાં પોલીસે…

View More નરાધમે પોલીસ પર વાર કર્યો ને બે PSIએ પગમાં ગોળી ધરબી દીધી

છ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધો

બાળા લોહીલુહાણ હાલતમાં અવાવરૂ સ્થળેથી મળી આવતા ઝનાના હોસ્પિટલે ખસેડાઇ પીશાચી કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સની શોધખોળ, પોલીસ માટે પડકારજનક ઘટના જસદણ પંથકનાં આટકોટ પાસે નિર્ભયા…

View More છ વર્ષની બાળા પર નરાધમે દુષ્કર્મ ગુજાર્યા બાદ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી દીધો

રાજકોટની સગીરાનું અપહરણ કરી સ્લીપર બસમાં દુષ્કર્મ

15 વર્ષની સગીરાને મવડીનો શખ્સ ભક્તિનગર સર્કલ પાસેથી એક્ટિવામાં બેસાડી ચોટીલા લઇ ગયો રાજકોટ શહેરમા 15 વર્ષની સગીરાનુ ભકિતનગર સર્કલ પાસેથી અપહરણ કરી અમદાવાદ જતી…

View More રાજકોટની સગીરાનું અપહરણ કરી સ્લીપર બસમાં દુષ્કર્મ

તારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ

રાજકોટ શહેરમા યુવતીને લગ્નની લાલચ આપી વધુ એક દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટના બાદ આરોપી પરણેલો હોવાનુ જાણવા મળતા આરોપીએ યુવતીને સ્વીકારવાની…

View More તારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ

જામજોધપુર પરડવા હત્યા પ્રકરણમાં નવો ખુલાસો, મૃતકે બે સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ કર્યાનું ખુલ્યું

જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સોહમ ઉર્ફે કાળુ રામકીશનભાઈ ભાભોર નામના શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની…

View More જામજોધપુર પરડવા હત્યા પ્રકરણમાં નવો ખુલાસો, મૃતકે બે સગીર પુત્રીઓ ઉપર દુષ્કર્મ કર્યાનું ખુલ્યું

પાંચ મહિના પહેલા પિતાના ઠપકાથી ભાગી ગયેલી સગીરા પર પ્રેમીનું દુષ્કર્મ : ધરપકડ

કચ્છમાં અલગ-અલગ સ્થળે રહ્યા બાદ રાજકોટ નોકરીની તલાશમાં આવ્યા ને ઝડપાયા રાજકોટમાં ગત જૂન માસમાં 17 વર્ષની તરૂૂણીને ભગાડી જનાર કચ્છના આણંદપર ગામના મહીપતસિંહ પ્રવીણસિંહ…

View More પાંચ મહિના પહેલા પિતાના ઠપકાથી ભાગી ગયેલી સગીરા પર પ્રેમીનું દુષ્કર્મ : ધરપકડ

પાલિતાણામાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા અને રૂા.1.50 લાખનો દંડ

1.25 લાખ ભોગ બનનારને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે રહેતા 27 વર્ષીય શખ્સે એક યુવતી સાથે દુષ્કર્મ કરેલ આ અંગેનો કેસ ભાવનગર…

View More પાલિતાણામાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા અને રૂા.1.50 લાખનો દંડ

જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ના સરપંચ પર દુષ્કર્મનો ગુનો, અટકાયત

જામકંડોરણાના ચિત્રાવડ (પાટી )ના સરપંચ પર દુષ્કર્મોનો ગુનો નોંધાયો. જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ગામના સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફ સાવજુભા કાનુભા ચુડાસમાએ પોતાના ગામની જ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યાંની…

View More જામકંડોરણાના ચિત્રાવડ (પાટી)ના સરપંચ પર દુષ્કર્મનો ગુનો, અટકાયત

જૂનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ, લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાઇ

ઉજજૈન ફરવા ગયા ત્યારે પરિણીતાના પતિને શંકા ગઇ , મોબાઇલ ચેક કર્યો ને ભાંડો ફુટ્યો જે વ્યક્તિ માટે પરિણીતાએ પોતાનુ ઘર ભાંગ્યું, તે વ્યક્તિએ દગો…

View More જૂનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ, લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાઇ

લગ્નમાં ફેરા વખતે જ શિક્ષકે મર્ડરની ધમકી આપતા જાન પરત ફરી

દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પિતાએ અંતે લંપટ શિક્ષક સામે નોંધાવી ફરિયાદ શિક્ષક અને મહિલા મદદગારના પરાક્રમના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા રાજકોટ શહેરમા તાજેતરમા જ…

View More લગ્નમાં ફેરા વખતે જ શિક્ષકે મર્ડરની ધમકી આપતા જાન પરત ફરી