રાજકોટ ગ્રામ્ય પંથકની પરિણીતાને બેંકનું ફોર્મ ભરવા બોલાવી દુષ્કર્મ આચારવાના ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની યુવતીને…
View More રાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદrape case
સંબંધો શર્મસાર: ઉપલેટામાં દિવ્યાંગ પિતાનું પુત્રી પર દુષ્કર્મ
કેન્સરગ્રસ્ત માતા પથારીવશ હોય દિવ્યાંગ પિતાએ ચારેક વર્ષ સુધી પુત્રીનો દેહ અભડાવ્યો પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિકૃત પિતાની ધરપકડ કરી ઉપલેટામાં…
View More સંબંધો શર્મસાર: ઉપલેટામાં દિવ્યાંગ પિતાનું પુત્રી પર દુષ્કર્મદુષ્કર્મ-પોકસોમાં 60 દી’માં ચાર્જશીટ કરવા DGPનો આદેશ
રાજ્યના ઈન્ચાર્જ ડી.જી.પી. કે.એન.એલ.રાવે લીધો નિર્ણય, ચાર્જશીટ ફાઈલ કરવામાં વધુ સમય લાગશે તો અધિકારી જવાબદાર રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના…
View More દુષ્કર્મ-પોકસોમાં 60 દી’માં ચાર્જશીટ કરવા DGPનો આદેશપાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક ગરીબ વિધવા માતાની 16 વર્ષની માનસિક અસ્થિર પુત્રી પર અજાણ્યા શખસે દુષ્કર્મ આચરી…
View More પાટડીમાં મનોદિવ્યાંગ સગીરા પર નરાધમે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનારો બાપ જેલ હવાલે
સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પતિની ધરપકડ થયેલ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે તેના પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ.જે બાબતે…
View More ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચરનારો બાપ જેલ હવાલેવિંછિયામાં 50 વર્ષના સ્કૂલ બસના ચાલકનું પાંચ વર્ષની બાળા પર બે વાર દુષ્કર્મ: ધરપકડ
બાળકી સ્કૂલે જવાનું ટાળવા લાગી અને રડવા માંડી ત્યારે માતા-પિતાને શંકા ગઇ, ચોકલેટ આપીને પૂછ્યું ને હકીકત બહાર આવી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ નજીક…
View More વિંછિયામાં 50 વર્ષના સ્કૂલ બસના ચાલકનું પાંચ વર્ષની બાળા પર બે વાર દુષ્કર્મ: ધરપકડધો.9ની છાત્રા પર સ્કૂલ વાનમાં જ ચાલકે દુષ્કર્મ આચર્યુ
અગાઉ પણ આરોપીએ છેડછાડ કરી હતી, આરોપી પરિણીત અને 12 વર્ષની બાળાનો પિતા છે શહેરમાં ધો.9માં અભ્યાસ કરતી છાત્રા સાથે વાનમાં જ ચાલકે દુષ્કર્મ આચરી…
View More ધો.9ની છાત્રા પર સ્કૂલ વાનમાં જ ચાલકે દુષ્કર્મ આચર્યુભાવનગરની મહિલા કોન્સ્ટેબલ પર લગ્નની લાલચે શખ્સનું દુષ્કર્મ
ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ શિહોરના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ પર લગ્નની લાલચે શખ્સનું દુષ્કર્મભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચાર
ભાવનગરમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.. આ મામલે DYSP આર. આર. સિંઘલને…
View More ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચારઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી
પીડિતાના પિતા પર ખોટા કેસ કરી કસ્ટડીમાં ગંભીર ઇજા પહોંચાડતા મૃત્યુ થયું હતું ઉન્નાવ બળાત્કાર પીડિતાના પિતાના કસ્ટોડિયલ ડેથ કેસમાં કુલદીપ સિંહ સેંગરની 10 વર્ષની…
View More ઉન્નાવ દુષ્કર્મ કેસમાં કુલદીપ સિંહ સેંગરની સજા સ્થગિત કરવાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી