મવડીની ધી કો-ઓપરેટીવ બેંકમાં ગ્રાહકનું મહિલા સાથે ગેરવર્તન, ટ્રક ચડાવી દેવાની આપી ધમકી

માતાનું નામ જોઇન્ટ એકાઉન્ટમાં ઉમેરવા આવતા થોડો સમય રાહ જોવાનું કહેતા આરોપી ઉશ્કેરાયો હતો શહેરના મવડી રોડ પર આવેલી ધી કો-ઓપરેટીવ બેંકની શાખામાં આવેલા ગ્રાહકે…

View More મવડીની ધી કો-ઓપરેટીવ બેંકમાં ગ્રાહકનું મહિલા સાથે ગેરવર્તન, ટ્રક ચડાવી દેવાની આપી ધમકી

ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર હુમલો કરનારને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ

રાજકોટના માર્કેટિંગ યાર્ડ નજીક ટ્રાન્સપોર્ટનગરમાં ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર ટ્રાન્સપોર્ટર સહિતનાએ છરી, ધોકાથી હુમલો કરી વાહન અને ઓફિસમાં તોડફોડ કરવાના બનાવમાં આજીડેમ પોલીસ દ્વારા…

View More ટ્રાન્સપોર્ટ સંચાલક પિતા પુત્રો ઉપર હુમલો કરનારને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ

શાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથી

રાજકોટ શહેર અને જિલ્લાની 2000 જેટલી સ્કૂલોમાં ઉનાળું વેકેશન પૂર્ણ થતાની સાથે આજથી પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની…

View More શાળાઓ શરૂ, 70 ટકા છાત્રોને પાઠય પુસ્તકો મળ્યા નથી

ગોકુલ હોસ્પિટલના ગેરકાયદે માંચડા સામે કાનૂની જંગના મંડાણ

જાહેર શેરી ઉપર ખડકી દીધેલ બ્રિજ મામલે મ્યુનિ. કમિશનર અને ગોકુલ હોસ્પિટલને લીગલ નોટિસ ફટકારી, કાર્યવાહી ન થાય તો પી.આઇ.એલ. કરવાની ચિમકી ગરીબોના ઝૂંપડા ઉપર…

View More ગોકુલ હોસ્પિટલના ગેરકાયદે માંચડા સામે કાનૂની જંગના મંડાણ

મનપાની ચોથી દક્ષિણ ઝોનલ કચેરીનું મેયરના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને પોતાના નિવાસ સ્થાનથી નજીકના સ્થળે મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે કટીબધ્ધ છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાથી તમામ વોર્ડ અને વિભાગોની કામગીરી…

View More મનપાની ચોથી દક્ષિણ ઝોનલ કચેરીનું મેયરના હસ્તે ખાતમુહૂર્ત

ડ્રોમાં ભરેલા રૂપિયાની માંગણી કરતા યુવાન ઉપર છરી વડે હુમલો

    શહેરમાં વાણિયાવાડીમાં રહેતા ઈસાન ઉર્ફે કાલી સવજીભાઈ ચેખલિયા ઉ.વ. 31 રાત્રીના 8 વાગ્યાના અરસામાં મક્કમ ચોક પાસે હતો ત્યારે બાબભાઈ ઉર્ફે મામો નામના…

View More ડ્રોમાં ભરેલા રૂપિયાની માંગણી કરતા યુવાન ઉપર છરી વડે હુમલો

રેલનગર સ્મશાન પાસે બગીચામાં પરિવાર સાથે ગયેલા પ્રૌઢ પર બે શખ્સોનો છરીથી હુમલો

શહેરનાં પોપટપરા મેઇન રોડ પર મીયાણાવાસમા રહેતા મુસ્લીમ પ્રૌઢ તેમનાં પરીવાર સાથે ગઇકાલે રવીવારે રાત્રીનાં સમયે રેલનગર સ્મશાનની સામે આવેલા બગીચામા ગયા હતા. આ સમયે…

View More રેલનગર સ્મશાન પાસે બગીચામાં પરિવાર સાથે ગયેલા પ્રૌઢ પર બે શખ્સોનો છરીથી હુમલો

પૈસાની ભૂખમાં પ્રેમી યુગલે વૃધ્ધની લોથ ઢાળી, હવે જેલના રોટલા તોડવાનો વારો આવ્યો

વૃધ્ધની હત્યામાં કપલ સામે લૂંટ અને કાવતરાની કલમનો ઉમેરો કરાશે બંન્ને આરોપીને 10 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા ‘કપલે’ ત્રણ દિવસ પહેલાં વૃધ્ધના…

View More પૈસાની ભૂખમાં પ્રેમી યુગલે વૃધ્ધની લોથ ઢાળી, હવે જેલના રોટલા તોડવાનો વારો આવ્યો

પારેવાડા ગામે ભુલથી જંતુનાશક દવા પી જતા મહિલાનું મોત

બામણબોરના પારેવડા ગામે ભુલથી ખેતરમાં છાંટવાની જંતુનાશક દવા પી જતા મહીલાને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા તેનું સારવા દરમિયાન મોત નીપજયું છે. જાણવા મળતી વિગત મુજબ…

View More પારેવાડા ગામે ભુલથી જંતુનાશક દવા પી જતા મહિલાનું મોત

યુનિવર્સિટી રોડ ઉપરથી 1.53 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો

શહેરના યુનિવર્સિટી રોડ પર રોયલ પાર્કમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂા.1.53 લાખની કિંમતની વિદેશી દારૂ ભરેલી અર્ટીકા કાર સાથે બુટલેગરની ધરપકડ કરી હતી. પુછપરછમાં સપ્લાયર તરીકે…

View More યુનિવર્સિટી રોડ ઉપરથી 1.53 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો