રાજકોટના ચકચારી હરેન્દ્ર લોઢીયા હત્યા કાંડ અને જેતપુરના દેવ્યાની ડાઈંગ હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર ઉતર પ્રદેશના આઝમગઢના કુખ્યાત હથિયાર સપ્લાયરને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો…
View More રાજકોટ અને જેતપુરના બે ચકચારી હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર 13 વર્ષે ઝડપાયોrajkot
રાજ્યભરના લોકમેળાઓનો બહિષ્કાર કરવાની રાઇડ્સ સંચાલકોની ધમકી
સિમેન્ટ ફાઉન્ડેશન બનાવવા સહિતના કડક નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે તો લોકમેળાઓમાં ભાગ નહીં લેવાનો નિર્ણય રાઇડ્સ માટેના 10 નિયમો અને હંગામી લાઈસન્સ માટે 24…
View More રાજ્યભરના લોકમેળાઓનો બહિષ્કાર કરવાની રાઇડ્સ સંચાલકોની ધમકીકાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયો
પ્રાદેશિક નગરનિયામક કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, મારવાડી કોલેજના ડ્રાઈવર, નાગરિક બેંકના ચીફ મેનેજર અને રિક્ષાચાલક સહિતના છ લોકોના મોત રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More કાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયોસ્વામિનારાયણ ભગવાનના વાઘા બનાવવા આપેલું 6 કિલો ચાંદી કારીગર ઓળવી ગયો
પેલેસ રોડ પરના સોની વેપારીની ફરિયાદ પરથી ગુંદાવાડીના શખ્સ સામે ગુનો શહેરના પેલેસ રોડ પર સોનીની દુકાન ધરાવતાં વેપારીએ સ્વામીનારાયણ ભગવાનના વાઘા બનાવવા માટે તેના…
View More સ્વામિનારાયણ ભગવાનના વાઘા બનાવવા આપેલું 6 કિલો ચાંદી કારીગર ઓળવી ગયોકોરોનાની ડબલ ડિઝિટમાં એન્ટ્રી, નવા 10 કેસ સાથે સદીને પાર
હાલ 51 દર્દી સારવારમાં, કેસનો આંકડો 105 પર પહોંચ્યો : 54 દર્દી સાજા થતાં રજા અપાઈ રાજકોટ શહેરમાં આજ સુધી સિંગલ ડિઝિટમાં કોરોનાના કેસ આવી…
View More કોરોનાની ડબલ ડિઝિટમાં એન્ટ્રી, નવા 10 કેસ સાથે સદીને પારરૈયાધારે આશાવર્કર સાથે રસોડાનો સામાન લેવા મામલે માથાકૂટ, પાડોશીએ રાત્રે બ્લેડથી હુમલો કર્યો
રૈયાધારે આશાવર્કર સાથે રસોડાનો સામાન લેવા લેવા મામલે પાડોશી શખ્સે માથાકૂટ કરી અને મોડી રાત્રે પરિણીતાના ઘરમાં પ્રવેશ કરી તેણીને શરીરે બ્લેડ વડે છરકા કરી…
View More રૈયાધારે આશાવર્કર સાથે રસોડાનો સામાન લેવા મામલે માથાકૂટ, પાડોશીએ રાત્રે બ્લેડથી હુમલો કર્યોબ્રહ્મસમાજ ચોક પાસે દુકાનમાંથી સવા લાખની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો
રૈયા રોડ પર બ્રહ્મસમાજ ચોક પાસે આવેલી નચિકેતા ઈલેક્ટ્રિક નામની દુકાન ધરાવતા વિપુલભાઈ નિરંજની (રહે. સોમનાથ સોસાયટી-3, મેઈન રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે)ની દુકાનમાંથી રૂૂા.…
View More બ્રહ્મસમાજ ચોક પાસે દુકાનમાંથી સવા લાખની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયોકોરોના સાથે રોગચાળો પણ વકર્યો: કમળા-ટાઈફોડના 6 કેસ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી દરમિયાન રોગચાળો વકર્યો હોવાનો રિપોર્ટ આપ્યો છે. ફરી વખથ કમળા અને ટાઈફોડના નવા છ કેસ નોંધાતા આરોગ્ય…
View More કોરોના સાથે રોગચાળો પણ વકર્યો: કમળા-ટાઈફોડના 6 કેસરાજકોટથી ગુમ થયેલ તરૂણને દિલ્હીથી પોલીસે શોધી કાઢ્યો
રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થયેલા 15 વર્ષના તરૂણને પોલીસે રાજકોટથી દિલ્હી સુધી 1500 કિ.મી.નો સફર ખેડીને અલગ અલગ શહેરોમાં તપાસ કરી 36 કલાકમાં…
View More રાજકોટથી ગુમ થયેલ તરૂણને દિલ્હીથી પોલીસે શોધી કાઢ્યોવધુ એક અશાંતધારા વિસ્તારમાં મિલકતોનું વિધર્મીઓને વેચાણ
ન્યુ કેદારનાથ સોસાયટીના રહીશોએ કલેક્ટરને આપેલું આવેદન: અમુક દલાલો-વકીલો અને નોટરી વેચાણ કરાર કરતા હોવાની રજૂઆત રાજકોટ શહેરમાં અશાંતધારાનો ચુસ્ત અમલ થતો નહીં હોવાનો વધુ…
View More વધુ એક અશાંતધારા વિસ્તારમાં મિલકતોનું વિધર્મીઓને વેચાણ