મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાંચ સ્થળે આયોજન, બાગ-બગીચા, શાળા-કોલેજો, સરકારી-ખાનગી સંસ્થાઓ દ્વારા યોજાયા કાર્યક્રમો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 21-મી જૂન 11 મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત…
View More રાજકોટ બન્યું યોગમય, એક લાખ લોકોએ ર્ક્યો યોગાભ્યાસinternational yoga day
અશાંત વિશ્ર્વને યોગ શાંતિની દિશા આપે છે: મોદી
વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરતા પીએમએ કહ્યું, યોગ એક પોઝ બટન છે વિશાખાપટ્ટનમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીનું નેતૃત્વ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને…
View More અશાંત વિશ્ર્વને યોગ શાંતિની દિશા આપે છે: મોદી‘એવરેસ્ટનું શિખર હોય કે સમુદ્ર, યોગ દરેકનો છે, તે દરેક માટે છે..’ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બોલ્યા PM મોદી
આજે દેશભરમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ વખતે ;એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…
View More ‘એવરેસ્ટનું શિખર હોય કે સમુદ્ર, યોગ દરેકનો છે, તે દરેક માટે છે..’ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બોલ્યા PM મોદીમોદી કાલે વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો સાથે યોગ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આંધ્રપ્રદેશ દ્વારા આયોજિત એક વિશાળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે જે બંદર શહેર વિશાખાપટ્ટનમના આરકે બીચથી ભોગપુરમ સુધીના 26 કિલોમીટર…
View More મોદી કાલે વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો સાથે યોગ કરશેગુજરાતમાં કાલે 1.50 કરોડથી વધુ લોકો કરશે યોગા
18226 ગ્રામ પંચાયતો, 251 તાલુકા પંચાયતો સહિત રાજ્યભરમાં વિશાળ આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાનની જન્મભૂમિ વડનગરમાં કરશે યોગ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 21મી…
View More ગુજરાતમાં કાલે 1.50 કરોડથી વધુ લોકો કરશે યોગાઆંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટમાં જ થશે
વરસાદી માહોલને ધ્યાને લઈને 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના અઘ્યક્ષસ્થાને ક્લેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જે…
View More આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટમાં જ થશે