શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત શહેરની લેઉવા પટેલ બોર્ડિંગની સગીર વિદ્યાર્થીનીને વર્ષ 2023માં ધમકી આપી અશ્ર્લીલ વિડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના ગુનાનો કેસ…
View More સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર પટેલ બોર્ડિંગના તત્કાલીન ગૃહપતિ નિર્દોષrajkot
યુટયુબર નીતિન જાની સાથેની માથાકૂટમાં યુવાનની કારમાં તોડફોડ
ફેમસ યુટ્યુબર અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા નિતીનભાઈ ઉર્ફે ખજૂર જાનીના સાગરિત ગણાતા યુવરાજ ખૂમાણ અને તેની ટોળકીના 12 શખ્સોએ ખોખડદડ નજીક આંતક મચાવ્યો હતો…
View More યુટયુબર નીતિન જાની સાથેની માથાકૂટમાં યુવાનની કારમાં તોડફોડરાજકોટમાં ત્રણ- ત્રણ પેઢીઓ સાથે રહેતા 90 સાસુ -વહુઓનું સન્માન
ભારત સેવક સમાજ દ્વારા “વિશ્વ મહિલા દિને” સંયુક્ત કુટુંબોમાં ચાર ચાર દાયકાઓથી રહેતી મહિલાઓને પ્રોત્સાહિત કરી અનોખી ઉજવણી કરાઇ સંયુક્ત કુટુંબમાં રહેવા માટે સમજણ હોવી…
View More રાજકોટમાં ત્રણ- ત્રણ પેઢીઓ સાથે રહેતા 90 સાસુ -વહુઓનું સન્માનખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટતી વેળાએ આધેડનું હાર્ટએટેકથી મોત
શહેરમાં હાર્ટએટેકના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં મોરબી રોડ પર આધેડનું અને મેંગો માર્કેટ પાછળ પ્રોઢનું હાર્ટએટેકથી મોત થતા પરિવારજનો આઘાતમાં ગરક થઇ…
View More ખોડલધામ પાર્કમાં આવેલા પ્લોટમાં પાણી છાંટતી વેળાએ આધેડનું હાર્ટએટેકથી મોતરાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ
સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથોની બહેનો અને શેરી ફેરિયાઓને ઉત્પાદનો વેચવા મળશે આધુનિક બજાર દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને…
View More રાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગ
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ મામલતદાર અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા ગઈકાલ બાદ આજ સવારથી શહેરના કોઠારીયા રોડ વિસ્તારના સહકાર રોડ, આહીર ચોક…
View More ઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગલોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહન
રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતાં 11મા વહીવટદારે ચાર્જ સંભાળ્યો લોકો માટે અતિ ઉપયોગી કોર્પોરેટરોના દાખલા માટે એક બે દિવસમાં નિર્ણય લેવાશે મહાનગરપાલિકાની ચુંટાયેલી…
View More લોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહનનાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોત
હુડકો ચોકડી પાછળ નાડોદાનગરમાં રહેતા અને મજુરી કરતા યુવકને સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઠોકેર લેતા ગંભીર ઇજા થતા…
View More નાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોતવિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇ
વિદેશમાં નોકરી વાન્છુકો સાથે થયેલી છેતરપીંડીમાં વર્ક વિઝાના નામે દિલ્હીની બે કંપનીએ 78 ઉમેદવારોના રૂૂા.3.ર8 કરોડ ઉઘરાવી લઇ છેતરપીંડી આચરી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં…
View More વિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇકપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇ
બીજા બનાવમાં કપચીના વેપારી સાથે થયેલી ઠગાઈમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ધ ગ્રાન્ડ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને વડોદરાના વારસડા સેવબીયા…
View More કપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇ