પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મામા જૂથનો જવલંત વિજય, ભાણેજ જૂથનો કારમો પરાજય 28 વર્ષ બાદ યોજાયેલ રાજકોટ નાગરિક બેંકની 15 બેઠકોના પરિણામ જાહેર રાજકોટ નાગરિક બેંકની ગત…
View More નાગરિક બેંકમાં ‘સહકાર’ને સમર્થન, ‘સંસ્કાર’ને તમાચોrajkot news
સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી
સાંસદે રજૂ કરેલું અનાજ કયાંથી આવ્યું?, રેશનિંગના વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાનું શરૂ રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના…
View More સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકીએક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
સીએનજી આધારિત ભઠ્ઠીના કામમાં કાચું કપાયું, સ્ટીલના બદલે લોખંડની પેટી બનાવી હોવાનો તજજ્ઞોનો અભિપ્રાય દોઢ કલાકમાં અગ્નિદાહની વિધિ સંપન્ન થાય તેના બદલે સાત કલાકના સમય…
View More એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેનપદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ
ત્રણ નર્સોની પણ બદલી, નિર્દોષ આયા બહેનને નોકરીમાંથી રજા આપી દેવાઈ: હોસ્પિટલના બાંકડે પ્રસૂતિ થયાની ઘટના સંદર્ભે ઉચ્ચ આરોગ્ય તંત્રની કાર્યવાહી શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલ…
View More પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડરાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરી
લીલી પરિક્રમામાં 350 ટ્રિપો લગાવતા રૂા. 19 લાખની વધારાની આવક જન્માષ્ટમીથી લઈ એન દિવાળી સુધી તહેવારનો શ્રૃંખલા શરૂ હોય છે એન મુસાફરોની સુવિધા માટે એસ.ટી.…
View More રાજકોટ ડિવિઝને દોડાવેલી 50 વધારાની બસમાં 34 હજાર પરિક્રમાર્થીઓની મુસાફરીપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 52 વેપારીઓને રૂા. 11560નો થયો દંડ
મહાપાલિકાએ 3.17 કિલો જથ્થો જપ્ત કરી નોટિસ ફટકારી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 16/11/2024 થી 17/11/2024 એમ કુલ 2 દિવસમાં…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ 52 વેપારીઓને રૂા. 11560નો થયો દંડગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યો
વહેલી સવારે પાંચ વાગ્યે બે શખ્સો હુમલો કરવા આવ્યાની પોલીસ ક્ધટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો શહેરના સ્વામીનારાયણ નગરમાં ગોકુલધામ પાસે આવેલ કૃષ્ણનગરમાં…
View More ગોકુલધામ પાસે દારૂ પીધેલી મહિલાએ પોલીસને ધંધે લગાડી, ઘરમાંથી 12 બોટલ દારૂ મળ્યોડી.એચ. કોલેજમાં કાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ
સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી દ્વારા યાદગાર ગીતો રજૂ કરાશે, મેયર એવોર્ડ અને રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામથી નવાજાશે, સ્થળ તપાસ કરતા અધિકારીઓ રાજકોટ મહાનગરપાલિકાના…
View More ડી.એચ. કોલેજમાં કાલે બોલિવૂડ મ્યુઝિકલ નાઈટધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળી
શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. 2 લાખના વિદેશી દારૂ ભરેલી કાર બિનવારસુ કબ્જે કરી હતી.…
View More ધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળીવૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજિત વૈશ્ર્વિક રામકથાની શનિવારે ભવ્ય પોથીયાત્રા
મોરારિબાપુ માનસ સદ્ભાવના રામકથાનું કાઉન્ટડાઉન શરૂ : ડી.જે., બેન્ડવાજા, નાસિક ઢોલ, તરણેતરની રાસમંડળી સાથે પોથીયાત્રામાં સંતો-મહંતો ભક્તોને દર્શન આપશે વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે…
View More વૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજિત વૈશ્ર્વિક રામકથાની શનિવારે ભવ્ય પોથીયાત્રા