રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં વેપારી,…
View More હદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયોrajkot news
રાજકોટ જેલ અધિક્ષકે જૂનાગઢ ઓપન જેલ અને જિલ્લા જેલની મુલાકાત લીધી
જેલના કેદીઓ સાથે કર્યો સંવાદરાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક રાઘવ જૈનએ જૂનાગઢ ઓપન જેલ તેમજ જૂનાગઢ જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન જુનાગઢ જિલ્લા…
View More રાજકોટ જેલ અધિક્ષકે જૂનાગઢ ઓપન જેલ અને જિલ્લા જેલની મુલાકાત લીધીઆર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગ
રાજકોટ શહેરમાં કાર્યરત થયેલ આર્થિક ગુના નિવારણ સેલ ને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા…
View More આર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગમનપા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત કરાઇ વિવિધ કામગીરી
રોડની સઘન સાફ-સફાઇ, ફૂટપાથ ડીવાઇડર રિપિેરંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પદ્દા-ઝીબ્રા ક્રોસીંગ કરાયા ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
View More મનપા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત કરાઇ વિવિધ કામગીરીદિવાળીની રજા માણી વિદ્યાર્થીઓ ફરી અભ્યાસમાં લાગ્યા
શાળા કોલેજોમાં દિવાળીના વેકેશન બાદ આજથી ફરી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. 21 દિવસની રજાની મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓ નવા સત્રમાં અભ્યાસ કરશે કોલેજોમાં…
View More દિવાળીની રજા માણી વિદ્યાર્થીઓ ફરી અભ્યાસમાં લાગ્યા24 વર્ષ પહેલાં કાંતિલાલ પટેલની તરફેણમાં થયેલ રૈયાની 200 એકર જમીનની ડીક્રી રદ કરવા પાળ દરબારે કરેલ દાવો કોર્ટે રદ કર્યો
રૈયાની 200 એકર જમીનના કેસનો રર વર્ષે સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો, કાંતિલાલ પટેલ અને સિધ્ધી ઈન્ફ્રાસ્ટ્રકચરનો ભવ્ય વિજય 12 વર્ષથી આ મિલકતનું પઝેશન સિધ્ધિ ઇન્ટ્રા.એ…
View More 24 વર્ષ પહેલાં કાંતિલાલ પટેલની તરફેણમાં થયેલ રૈયાની 200 એકર જમીનની ડીક્રી રદ કરવા પાળ દરબારે કરેલ દાવો કોર્ટે રદ કર્યોઘંટેશ્ર્વર 25 વારિયામાં રહેતી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ, આપધાતનો પ્રયાસ કર્યો
સમયસર હોસ્પિટલે પહોંચતા જીવબચી ગયો, પતિ-સાસુ સામે ફરિયાદ શહેરના ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નંબર 501 વિશાલની દુકાન પાછળ આનંદ નર્સિંગ કોલેજ પાછળ જામનગર રોડ ઉપર…
View More ઘંટેશ્ર્વર 25 વારિયામાં રહેતી પરિણીતાને પતિ-સાસુનો ત્રાસ, આપધાતનો પ્રયાસ કર્યોશાપરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પ્રૌઢાને ઉલાળતા મોત
સુરેન્દ્રનગરમાં યુવતી અને લોધિકાના પારડીમાં યુવાને જવલનશીલ પ્રવાહી પીધું રાજકોટમાં રહેતું દંપતી શાપરમાં વાહનની વાટ જોઈને રોડ ઉપર ઊભું હતું તે દરમિયાન પતિ લઘુ શંકા…
View More શાપરમાં હિટ એન્ડ રન: અજાણ્યા બાઇક ચાલકે રાહદારી પ્રૌઢાને ઉલાળતા મોતહિટ એન્ડ રન : મુંજકા પાસે કાર અડફેટે રિક્ષાચાલક આધેડનું મોત
અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળશહેરમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલમુંજકા ચોકડી પાસે બેકાબૂ કારે ઠોકરે લેતા રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું.…
View More હિટ એન્ડ રન : મુંજકા પાસે કાર અડફેટે રિક્ષાચાલક આધેડનું મોતક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી
રાજકોટ શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા અશ્ર્વિનભાઇ આડેસરાએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં અશ્ર્વિનભાઇ પાસેથી મળેલી સ્યુસાઇડ…
View More ક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તી