રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં ગાંધીનગરમાં પીજી ચલાવતા રાજકોટના યુવકનું…
View More ગાંધીનગરમાં પીજી હોસ્ટેલ ચલાવતા રાજકોટના યુવકનું હાર્ટએટેકથી મોતrajkot news
સિવિલ હોસ્પિટલનો ધોબી કપડા અને કાર લઇને ગાયબ
અમદાવાદ ઓફિસ પહોંચી બઘડાટી બોલાવનાર સુપરવાઇઝર પિતરાઇ સહિતના સામે પગલાં લેવા પો.કમિશનરને રાવ અમદાવાદ ખાતે ‘સાહસ સોલ્યુશન’ નામથી કંપની ચલાવતા અને કપડા વોશીંગ, ફાયર સેફટી…
View More સિવિલ હોસ્પિટલનો ધોબી કપડા અને કાર લઇને ગાયબહિરાસર એરપોર્ટ પર પીકઅપ-ડ્રોપ માટે ટેક્સી ડ્રાઇવરોને નિ:શુલ્ક 12 મિનિટ અપાઇ
ભારે ઉહાપોહ થયા બાદ ઓથોરિટી દ્વારા રાહત અપાઇ, પાર્કિંગના રેટ ચાર્જનું બોર્ડ લગાવાયું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પાર્કિંગના નામે થતા આડેધડ ઉઘરાણા સામે ભારે ઉહાપોહ…
View More હિરાસર એરપોર્ટ પર પીકઅપ-ડ્રોપ માટે ટેક્સી ડ્રાઇવરોને નિ:શુલ્ક 12 મિનિટ અપાઇમેડિકલ કોલેજનાં 300 તાલિમી તબીબોનું જૂન માસનું સ્ટાઈપેન્ડ અટકયું
રાજકોટની સરકારી મેડીકલ કોલેજનાં 300 થી વધારે તાલિમી તબીબો (રેસીડેન્સ ડોકટરો)નું જૂન મહિનાનું માસિક સ્ટાઈપેન્ડ ન મળતાં નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ…
View More મેડિકલ કોલેજનાં 300 તાલિમી તબીબોનું જૂન માસનું સ્ટાઈપેન્ડ અટકયુંલોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણ
મનપાની સ્ટેન્ડિંગ કમિટિની આવતીકાલે બેઠક, કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 70 દરખાસ્ત રજૂ કરાઇ ફાયર વિભાગ માટે 11 નવી એમ્બ્યુલન્સની ખરીદી થશે, રામબ્રિજ નીચે સ્પોર્ટસ…
View More લોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણરીસેટ વેલ્થના સંચાલકોએ 40થી વધુ લોકોને 5.91 કરોડનો ધુંબો માર્યો
રાજકોટની સંજય માંગરોળિયા આણી મંડળી સામે અંતે છેતરપિંડીનો ગુનો નોંધાયો, આંક હજુ વધવાની શકયતા ઉંચા વળતરની લાલચ આપી અનેક લોકોની મરણમૂડી ખંખેરી, મિલકતો વેંચી નાસી…
View More રીસેટ વેલ્થના સંચાલકોએ 40થી વધુ લોકોને 5.91 કરોડનો ધુંબો માર્યોએઇમ્સ હોસ્પિટલમાં દીપડો ત્રાટકયો, વાછરડાનું મારણ કરતા ફફડાટ
ગર્લ્સ હોસ્ટેલના રસ્તામાં જ વહેલી સવારે શિકાર કર્યો, સવારે જાણ થતા ભારે દોડધામ, ફોરેસ્ટ વિભાગનો કાફલો દોડયો રાજકોટની ભાગોળે લાંબા સમયથી ધામા નાખનાર દીપડો માનવહાની…
View More એઇમ્સ હોસ્પિટલમાં દીપડો ત્રાટકયો, વાછરડાનું મારણ કરતા ફફડાટરેસકોર્ષ રીંગ રોડ પર સિટીબસનો ચાલક સ્કૂટર ચાલક વૃદ્ધને ઠોકરે ચડાવી નાશી છૂટ્યો
લક્ષ્મીવાડીમાં રહેતા વૃદ્ધ લૌકિકે જતા હતા ત્યારે બનેલો બનાવ શહેરમાં બેફામ બનેલા સિટીબસના ચાલકો અવાર નવાર અકસ્માત સર્જતા રહે છે. ઇન્દીરા સર્કલ પાસે સિટીબસની ઠોકરે…
View More રેસકોર્ષ રીંગ રોડ પર સિટીબસનો ચાલક સ્કૂટર ચાલક વૃદ્ધને ઠોકરે ચડાવી નાશી છૂટ્યોપાણીજન્ય રોગચાળામાં ઉછાળો: ઝાડા ઉલ્ટીના 324 નવા કેસ
ડોર ટુ ડોર તપાસ દરમિયાન ડેન્ગ્યુ-2, કમળો -3, ટાઇફોઇડ-2 અને શરદી તાવના 1790 દર્દી નોંધાયા ગુજરાત મિરર, રાજકોટ તા.21 મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ…
View More પાણીજન્ય રોગચાળામાં ઉછાળો: ઝાડા ઉલ્ટીના 324 નવા કેસશહેરમાં 241 કરોડના ખર્ચે બનેલા ગેરંટી વાળા 383 રોડ તૂટયા
શહેરમાં નવા બનેલા અને ઈસ્ટઝોનના વિસ્તારોમાં સૌથી વધુ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યભરમાં રોડ રસ્તા તૂટી જવાની કાગારોળ મચી ગઈ હતી જેમાં…
View More શહેરમાં 241 કરોડના ખર્ચે બનેલા ગેરંટી વાળા 383 રોડ તૂટયા