રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓ સતત ફીલ્ડમાં રહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ અને…
View More સફાઇ, રોડ રિસ્ટોરેશન સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતા નાયબ મ્યુનિ. કમિશનરોrajkot news
વૈદવાડીમાં છતમાં બોકારું પાડી તસ્કરો ગોડાઉનમાં ઘુસ્યા, 3.55 લાખની મશીનરીની ચોરી
હાઇડ્રોલિક પ્રેશ મશીન બનાવવાના અલગ-અલગ પંપ અને બ્લેડની ચોરી: સીસીટીવીમા ચાર શખ્સો દેખાયા 150 ફુટ રીંગરોડ સીલ્વર સ્ટોન મે .રોડ બ્લોક નં 79 અક્ષયભાઇ ગીરીશભાઈ…
View More વૈદવાડીમાં છતમાં બોકારું પાડી તસ્કરો ગોડાઉનમાં ઘુસ્યા, 3.55 લાખની મશીનરીની ચોરીકુવાડવા રોડ ઉપર પોલીસની હેરાનગતી અંગે રજૂઆત
વાંકાનેર ચોકડીએ ઉઘરાણા, તાલુકા ભાજપ દ્વારા પોલીસ કમિશનરને આવેદન અપાયું રાજકોટની ભાગોળે આવેલા વિસ્તારોમાં પોલીસતંત્રની હેરાનગતી સામે ભાજપમાં જ અવાજ ઉઠી રહ્યો છે. થોડા દિવસ…
View More કુવાડવા રોડ ઉપર પોલીસની હેરાનગતી અંગે રજૂઆતમિત્રતા તોડી નાખવા છતાઈં વિધર્મી યુવતીની પાછળ પડી ગયો, નિર્લજ્જ હુમલો કરતા ફરિયાદ
ગઇકાલે ઘરમાં ધુસી ફોન ઝૂંટવી તમાચા ઝીંકી દીધા, કોઠારિયા રોડ નજીકની ઘટના રાજકોટના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ મિત્રતા તોડી નાખવા છતાં…
View More મિત્રતા તોડી નાખવા છતાઈં વિધર્મી યુવતીની પાછળ પડી ગયો, નિર્લજ્જ હુમલો કરતા ફરિયાદરાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મ
વિધર્મી શખ્સે ઇન્સ્ટાગ્રામ થકી બાળાને પ્રેમજાળમાં ફસાવી : આરોપી સકંજામાં લેભાગુઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી કુમળી વયની સગીરાઓને ફસાવતા હોવાનો કિસ્સો આવ્યો સામે આજના સમયમાં…
View More રાજકોટની 16 વર્ષની બાળા પર ઇન્સ્ટાગ્રામ મિત્રનું ગોવામાં દુષ્કર્મદારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપ
બી-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીને 10 હજાર આપવા છતાં માર માર્યાની ચકચાર શહેરમાં પેડક રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને બીડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીઓ…
View More દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા નસેડી પાસે પોલીસે 50 હજાર માગી માર માર્યાનો આક્ષેપઅમરનાથ મહાદેવ મંદિરમાં આરતી માટે વર્ચસ્વની લડાઈમાં બન્ને જૂથ વચ્ચે ફરી શાબ્દિક બોલાચાલી
પોલીસ બંદોબસ્ત વચ્ચે પી.ટી. જાડેજાએ આરતી કર્યા બાદ સામે જુથે બીજી વખત આરતી કરી બિગબજાર પાછળ સાંઈભાબા સોસાયટી મેઈન રોડ પર આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં…
View More અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી માટે વર્ચસ્વની લડાઈમાં બન્ને જૂથ વચ્ચે ફરી શાબ્દિક બોલાચાલીગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
શહેરમાં આવેલા નાના મવા વિસ્તારમાં રહેતા અને બીલ્ડીંગ મટીરીયલના વેપાર સાથે સંકળાયેલા રમેશ રાણાભાઈ મકવાણા સહિતની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી…
View More ગુજસીટોકના ગુનામાં નામચીન રમેશ રાણા મકવાણાની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટNRI પાર્કમાં 20 વર્ષ જૂના બે વૃક્ષોની નિર્દયી કતલ
રાજકોટ સહિત ગુજરાતમાં ગ્રીનકવર ઘટી રહ્યું હોવાથી સરકારથી માંડી સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણ માટે ઝુંબેશ ચલાવી રહી છે અને લોક જાગૃતિ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ પણ…
View More NRI પાર્કમાં 20 વર્ષ જૂના બે વૃક્ષોની નિર્દયી કતલસૌરાષ્ટ્રના પ્રથમ ક્ધવેન્શન અને એક્ઝિબિશન સેન્ટરને મંજૂરી
સ્વણિર્મ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્રથમ તબક્કા માટે રૂા.25 કરોડ સરકાર ચૂકવશે કુલ ખર્ચ પૈકી 25 ટકા મનપા અને 50 ટકા રકમ પીપીપી…
View More સૌરાષ્ટ્રના પ્રથમ ક્ધવેન્શન અને એક્ઝિબિશન સેન્ટરને મંજૂરી