રાજ્ય સરકાર દ્વારા વર્ષ:2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક કારોગરોને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશ્યથી સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ તેમજ…
View More મનપા આયોજીત સ્વદેશી રનમાં શહેરીજનોનો બહોળો પ્રતિસાદrajkot news
તમારે કૈલાશ જવું હોય કે વૈકુંઠ જવું હોય હનુમાનજી રાજમાર્ગ: સ્વામી હરિપ્રકાશદાસજી
હનુમાન ચાલીસા યુવા કથાના બીજા દિવસે ભક્તોનો મહેરામણ ઉમટ્યો: 200 યુનિટ રક્ત એકત્ર કરાયું: 32000 પ્રસાદી કિટ વિતરણ રેસકોર્સ ખાતે ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા…
View More તમારે કૈલાશ જવું હોય કે વૈકુંઠ જવું હોય હનુમાનજી રાજમાર્ગ: સ્વામી હરિપ્રકાશદાસજીબામણબોર નજીકથી ચોટીલાના શખ્સને પિસ્તોલ સાથે પોલીસે ઝડપ્યો
બામણબોર પાસેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે ચોટીલાના રવી ધાંધલને એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી. અગાઉ કાકાનું મર્ડર થયેલ જેના કારણે ચાલી આવતી અદાવતમાં…
View More બામણબોર નજીકથી ચોટીલાના શખ્સને પિસ્તોલ સાથે પોલીસે ઝડપ્યોગઢકા ગામે રહેતા બેંક ઓફ બરોડાના પ્યુનનું પડી જતાં મોત
શહેરીની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા ગઢકા ગામે રહેતા બેંક ઓફ બરોડાના પ્યુનનું બાથરૂમમાં પડી જતા બેભાન થઇ જતા મોત નિપજ્યુ છે. જયારે કોઠારિયા સોલવન્ટમાોં…
View More ગઢકા ગામે રહેતા બેંક ઓફ બરોડાના પ્યુનનું પડી જતાં મોતજય જવાન જય કિશાન સોસાયટીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પત્ની અને પુત્ર કામ પર ગયા બાદ પાડોશી દૂધ દેવા આવતા મૃતદેહ લટકતો’તો શહેરમા મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા આધેડે…
View More જય જવાન જય કિશાન સોસાયટીમાં આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંDSP બનાવવાના બહાને 1.48 કરોડ પડાવનાર ગઠિયો ઝડપાયો
મોટા મંત્રી અને ગૃહખાતામાં ઓળખાણ છે કહી પાલીતાણાના શખ્સે ખેડૂતને વિશ્ર્વાસમાં લીધો હતો ડીએસપી બનાવવાનું કહીં નવાગામના પશુપાલક સાથે પાલીતાણાના બે શખ્સોએ રૂૂ.1.48 કરોડની છેતરપીંડી…
View More DSP બનાવવાના બહાને 1.48 કરોડ પડાવનાર ગઠિયો ઝડપાયોજૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, નિવૃત્ત રેલવે કર્મચારીનું બાઇકની ઠોકરે મોત
પગપાળા શાકભાજી લેવા જતા હતા ને અજાણ્યો બાઇકચાલક ઉલાળી નાસી છૂટ્યો શહેરની ભાગોળે જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. આરટીઓ…
View More જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, નિવૃત્ત રેલવે કર્મચારીનું બાઇકની ઠોકરે મોતહિટ એન્ડ રન : ગ્રીનલેન્ડ ચોકડી પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોત
માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતી ઘરે પરત ફરતાં મહિલાને નડ્યો જીવલેણ અકસ્માત મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા પ્રોઢા માર્કેટ યાર્ડમાં…
View More હિટ એન્ડ રન : ગ્રીનલેન્ડ ચોકડી પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢાને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા મોતબોગસ મુખત્યારનામું બનાવવાના ગુનામાં એડવોકેટના આગોતરા જામીન મંજૂર
આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના એક કીંમતી પ્લોટ સંદર્ભેનું કુલમુખત્યારનામું બોગસ હોવાની ફરિયાદમાં આ મુખત્યારનામું તૈયાર કરનારા એડવોકેટ એનપી રૂૂપારેલિયાની આગોતરા જામીન અરજી અદાલતને મંજૂર…
View More બોગસ મુખત્યારનામું બનાવવાના ગુનામાં એડવોકેટના આગોતરા જામીન મંજૂરમેટોડામાં યુપીનો શખ્સ એક વર્ષથી ડેન્ટિસ્ટ બની દર્દીના દાંત કાઢતો હતો !
રાજકોટના લોધિકા તાલુકામાં મેટોડા જીઆઇડીસી ગેટ નં.02માંથી કોઈ પણ જાતની પ્રમાણિત તબીબી ડિગ્રી વગરના તબીબને ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. મૂળ યુપીના…
View More મેટોડામાં યુપીનો શખ્સ એક વર્ષથી ડેન્ટિસ્ટ બની દર્દીના દાંત કાઢતો હતો !