મેગા ડિમાિેલશનની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધતા અધિકારીઓને રાહત પ્રથમ દિવસે ગંગેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના દબાણો હટાવાયા: વહેલી સવારથી યુદ્ધના ધોરણે કામગીરી રાજકોટનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં…
View More બપોર સુધીમાં 830 બાંધકામોનો કડુસલો, કાલે ખેલ ખતમrajkot news
શાસક-વિપક્ષના નેતાઓ-નગરસેવકો ગાયબ, મતદારો અધિકારીઓના ભરોસે
મનપા દ્વારા કોઈપણ સ્થળે ડિમોલિશનની કામગીરી કરવામાં આવે તે પહેલા વિપક્ષો દ્વારા તેનો વિરોધ કરાતો હોય છે તેવી જ રીતે આ વિસ્તારનાં ચુંટાયેલા કોર્પોરેટરો પણ…
View More શાસક-વિપક્ષના નેતાઓ-નગરસેવકો ગાયબ, મતદારો અધિકારીઓના ભરોસેબસપોર્ટમાં મોરબી જવા બસની રાહ જોતા વૃધ્ધનું ખીસ્સુ કપાયું,11 હજારની ચોરી
શહેરના વાણીયા વાડીમાં શ્રીનાથજી કૃપા મકાનમાં રહેતા મનોજભાઇ તુલસીદાસ જાદવ (ઉ.વ.57)ના મોટાભાઈ ભરતભાઈને મોરબીમાં લૌકિક પ્રસંગમાં જવાનું હોય જેથી તેઓ બસપોર્ટ પર ગયા હતા અને…
View More બસપોર્ટમાં મોરબી જવા બસની રાહ જોતા વૃધ્ધનું ખીસ્સુ કપાયું,11 હજારની ચોરીભાઇના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી
રીબડા ગામે રેલવે સ્ટેશન નજીક ભાઇના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિને…
View More ભાઇના ઘરે રિસામણે આવેલી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવીરેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકી
શહેરના રેલનગર વિસ્તારમાં લાલ બહાદુર ટાઉનશીપ પાસે આવેલા ભંગારના ડેલામાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી જતા…
View More રેલનગરમાં ભંગારના ડેલામાં ભીષણ આગ ભભૂકીમવડીમાં બે દિવસથી લાપતા કારખાનેદારની તેની જ કારમાંથી લાશ મળી, કારણ અંગે તપાસ
શહેરના મવડી પાળ રોડ પર ગોલ ટ્વીન બિલ્ડિંગ સામે બે દિવસથી લાપત્તા કારખાનેદાર તુષારભાઈ કેશવલાલ જાલાવડીયા (ઉ.વ.40, રહે. પાટીદાર ચોક, ઓપેરા હાઈટ્સ ફ્લેટ નં.901)નો તેની…
View More મવડીમાં બે દિવસથી લાપતા કારખાનેદારની તેની જ કારમાંથી લાશ મળી, કારણ અંગે તપાસજયપ્રકાશનગરમાં 11 વર્ષના દિવ્યાંગનું તાવ-આંચકીથી મોત
ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગરમાં રહેતા 11 વર્ષના દિવ્યાંગ બાળકને આંચકી અને તાવને કારણે મોત નીપજતા પરિવારમાં શોક છવાઇ ગયો છે. વધુ વિગતો મુજબ ભગવતીપરા મેઇન…
View More જયપ્રકાશનગરમાં 11 વર્ષના દિવ્યાંગનું તાવ-આંચકીથી મોતરેસકોર્ષ રીંગરોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માત
શહેરમાં રેસકોર્સ રીંગ રોડ ઉપર રવિવારે રાત્રે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા થઇ ન હતી. સર્કીટ હાઉસ તરફથી આવતી…
View More રેસકોર્ષ રીંગરોડ ઉપર બે કાર વચ્ચે અકસ્માતકોઠારિયા સોલવન્ટમાંથી 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
શહેરની ભાગોળે કોઠારિયા સોલવન્ટમાંથી પોલીસે બાતમીના આધારે 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા પોલીસે 432 બોટલા દારૂ અને કાર મળી…
View More કોઠારિયા સોલવન્ટમાંથી 86 હજારનો દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયારામનગરના યુવાનનું કમળાની બિમારીથી સારવારમાં મોત
આજી વસાહત પાસે કાનાભાઇના મફતીયાપરા નજીક રામનગર-7માં રહેતો રામજી રામચંદ્ર પાલ (ઉ.વ.39) નામનો મુળ બિહારનો યુવાન 19મીના સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો…
View More રામનગરના યુવાનનું કમળાની બિમારીથી સારવારમાં મોત