સૂર્યા રામપરામાં એકલવાયા જીવનથી કંટાળી યુવકનોં ઝેર પી આપઘાતનો પ્રયાસ

શહેરની ભાગોળે આવેલા સૂર્યા રામપરામાં રહેતાં યુવાને એકલવાયા જીવનથી કંટાળી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે મંદિર નજીક ઝેરી દવા પી લીધી હતી.…

View More સૂર્યા રામપરામાં એકલવાયા જીવનથી કંટાળી યુવકનોં ઝેર પી આપઘાતનો પ્રયાસ

રેલનગરમાં ચાર મહિનાની બાળકી સુતા બાદ નિંદરમાં જ નિપજેલું મોત

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતાં નેપાળી પરિવારની ચાર મહિનાની બાળકી રાત્રે સુતા બાદ સવારે ઉઠી જ ન હતી. બેભાન હાલતમાં તેને સારવારમાં ખસેડવામાં આવતાં તેનું મોત…

View More રેલનગરમાં ચાર મહિનાની બાળકી સુતા બાદ નિંદરમાં જ નિપજેલું મોત

મેટ્રીમોનિયલ એપથી સંપર્કમાં આવેલી યુવતીએ યુવાનને હનિટ્રેપમાં ફસાવ્યો

લગ્ન પૂર્વે સંબંધ બાંધી રૂા.4.29 લાખ રોકડ અને 20 ગ્રામ સોનું પડાવી લીધાની પોલીસ કમિશનર સમક્ષ અરજી શહેરમાં મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા પરિચયમાં આવી લગ્નના બહાને…

View More મેટ્રીમોનિયલ એપથી સંપર્કમાં આવેલી યુવતીએ યુવાનને હનિટ્રેપમાં ફસાવ્યો

‘આ એરિયો મારો છે,’ ચૂપચાપ અહિંથી નીકળી જાવ’ રસ્તા વચ્ચે એક્ટિવા રાખી શખ્સની યુવતીને ધમકી

શહેરના ખોખડદડ પુલ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી રહેલી એક યુવતી અને તેના માતા-પિતાને રસ્તા…

View More ‘આ એરિયો મારો છે,’ ચૂપચાપ અહિંથી નીકળી જાવ’ રસ્તા વચ્ચે એક્ટિવા રાખી શખ્સની યુવતીને ધમકી

આજીડેમ પાસે ખાણમાં ફૂલો પધરાવવા ગયેલા કારખાનેદારનું પગ લપસતા ડૂબી જતા મોત

રાજકોટ નજીક આજી ડેમ વિસ્તારમાં એક અકસ્માતમાં 68 વર્ષીય કારખાનેદારનું મોત નીપજ્યું છે. ભગવાનને ચડાવેલા ફૂલ પધરાવવા ગયેલા વૃદ્ધનો પગ લપસતાં તેઓ ખાણમાં ખાબક્યા હતા,…

View More આજીડેમ પાસે ખાણમાં ફૂલો પધરાવવા ગયેલા કારખાનેદારનું પગ લપસતા ડૂબી જતા મોત

‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પણ નારાજગીનો પડઘો, ટિકિટમાં કપાયેલા મોટાભાગના ગેરહાજર

પ્રદેશ પ્રમુખની હાજરી છતાં ખુરશીઓ ખાલી! રાજકોટમાં ટિકિટ ફાળવણીના મુદે ભાજપમાં બહાર આવેલા આંતરીક અસંતોષનો પડઘો ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માની હાજરીમાં યોજાયેેલ…

View More ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પણ નારાજગીનો પડઘો, ટિકિટમાં કપાયેલા મોટાભાગના ગેરહાજર

અમને પુછયા વગર ધારાસભ્યો-સાંસદોએ બારોબાર ટિકિટોનો ‘વહીવટ’ કરી નાખ્યો; જૂના જોગીઓએ ઠાલવ્યો ઉકળાટ

ઉમેદવારો નક્કી કરવામાં સ્થાનિક આગેવાનોની સંપૂર્ણ બાદબાકી, વફાદારોને ટિકિટ અપાવવા વોર્ડ બદલી નખાયા, જ્ઞાતિના સમીકરણોનો પણ ઉલાળિયો ઓબીસીમાં 120 જ્ઞાતિ છતાં આહીરોને વધુ ટિકીટ, વોર્ડ…

View More અમને પુછયા વગર ધારાસભ્યો-સાંસદોએ બારોબાર ટિકિટોનો ‘વહીવટ’ કરી નાખ્યો; જૂના જોગીઓએ ઠાલવ્યો ઉકળાટ

વિશ્ર્વકર્મા સમક્ષ ટિકિટ વાંચ્છુઓનો વલોપાત; અમારો વાંક શું-ગુનો શું?

શૈલેષ જાની સહિત એક ડઝન આગેવાનોને શહેર ભાજપ પ્રમુખના ઘરે સાંભળ્યા, આગામી સમયમાં રજૂઆતો ધ્યાને લેવા આશ્ર્વાસન રાજકોટ મહાનગર પાલિકાના 72 ઉમેદવારોના નામની યાદી જાહેર…

View More વિશ્ર્વકર્મા સમક્ષ ટિકિટ વાંચ્છુઓનો વલોપાત; અમારો વાંક શું-ગુનો શું?

રાષ્ટ્રપતિ રાજકોટમાં, એઇમ્સના પ્રથમ પદ્વવિદાન સમારોહમાં હાજરી

કાલે ગાંધીનગરમાં આંબેડકર જયંતીના સામાજિક સમરસતા મહોત્સવમાં હાજરી આપશે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અને કાલે ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ બે દિવસ દરમિયાન તેઓ…

View More રાષ્ટ્રપતિ રાજકોટમાં, એઇમ્સના પ્રથમ પદ્વવિદાન સમારોહમાં હાજરી

રાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયો

જામનગર શહેરમાં પરિણીતાને નોકરીની લાલચ આપી બળાત્કાર ગુજારવાના ગંભીર ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. માહિતી મુજબ, મુળ જામનગરની અને…

View More રાજકોટના શખ્સનું જામનગરની પરિણીતા પર દુષ્કર્મ: આરોપીને જેલ હવાલે કરાયો