રાજકોટ 41.7 ડીગ્રી સાથે રાજ્યનું સૌથી હોટ સિટી, છ શહેરોમાં 40 ડીગ્રીથી વધુની અંગ દઝાડતી ગરમી: ભેજના ઉંચા પ્રમાણથી ભારે બફારો અને અસહ્ય ઉકળાટ ગુજરાતમાં…
View More એક દી’માં 5 ડીગ્રી ગરમી વધી, બે દિવસ સુધી હીટવેવ રહેશેrajkot news
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયા
કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની ચુંટણીમાં વધુ 32 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ગઇકાલે…
View More કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાનુબેનની ટિકિટ કપાઇ, કોમલબેન ભારાઇ રોટેશનમાં કપાયામેન્ડેટ વાંકે ટીંગાટોળીમાં વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું!
ભાજપના ઉમેદવધારોના ફોર્મ ભરવામાં આબરૂનો ફજેતો, કલાકો સુધી મેન્ડેટની રાહમાં ઉમેદવારો બેસી રહ્યા છેલ્લી ઘડી સુધી ઉમેદવારો બદલવાની બબાલમાં બપોરે દોઢ વાગ્યા બાદ ફોર્મ ભરાયા…
View More મેન્ડેટ વાંકે ટીંગાટોળીમાં વિજય મુહૂર્ત ચૂકાઈ ગયું!આચારસંહિતાના ધજાગરા, ભાજપ કાર્યાલયમાં ઉમેદવારોના ફોર્મ ભરતો મનપાનો ક્લાર્ક
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ગરમાવા વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી કર્મચારીઓએ તટસ્થ રહેવાનું હોય છે, ત્યારે રાજકોટમાં ભાજપના કાર્યાલય પર…
View More આચારસંહિતાના ધજાગરા, ભાજપ કાર્યાલયમાં ઉમેદવારોના ફોર્મ ભરતો મનપાનો ક્લાર્કબે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈ
200 સીસીટીવી કેમેરા, 100 ફોન ટ્રેક અને બે મહિના લાંબી શોધ. અઠવાડિયા સુધી, તે સંપૂર્ણપણે નજરથી દૂર રહેતી. પોલીસે અનેક દરોડા પાડ્યા. પોલીસ ટીમો ઘણીવાર…
View More બે મહિનાની ચોર-પોલીસ રમત પછી ડ્રગ માફિયા ક્વિન ઝડપાઈ ગઈરાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટ
નિશિત ખૂંટ અને તેમની પત્નીને કોંગ્રેસે આપી હતી તાલુકા પંચાયતની ટિકિટ રાજકોટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ કોંગ્રેસમાં ’એક…
View More રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પ્રવેશ સાથે જ મળી ટિકિટરાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 6ને ફરી ટિકિટ
રોટેશને અનેક નેતાઓનું રાજકારણ દાવ પર લગાવી દીધું, ભૂપત બોદર, પી.જી.કયાડા, પ્રવિણાબેન રંગાણી, સહદેવસિંહ જાડેજા નો-રિપીટ રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા…
View More રાજકોટ જિલ્લામાં ભાજપના ધૂરંધરોની બાદબાકી-માત્ર 6ને ફરી ટિકિટમિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોત
શહેરમાં પરસાણાનગરમાં રહેતો અને રેલવે એપ્રેન્ટીસનો કોર્સ કરતાં બિહારી યુવાન મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતો હતો ત્યારે ચીનોઈ રોડ પર બાઈક સ્લીપ થતાં તેનું મોત…
View More મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાવા જતાં યુવાનનું બાઈક સ્લિપ થતાં મોતગુજસીટોકનો વોન્ટેડ કુખ્યાત હકુભા વાંકાનેરથી પકડાયો
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને એક મહત્વની સફળતા મળી છે. ક્રાઈમ…
View More ગુજસીટોકનો વોન્ટેડ કુખ્યાત હકુભા વાંકાનેરથી પકડાયોગાયત્રીનગરના યુવાનનું અપહરણ કરી વાવડી પાસે લઇ જઇ યુવાન પર હુમલો
શહેરમાં જૂની અદાવતનો બદલો લેવા માટે એક યુવકનું અપહરણ કરી તેને માર મારવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.શહેરના ગાયત્રીનગર મેઈન રોડ પર રહેતા અને ઇકો…
View More ગાયત્રીનગરના યુવાનનું અપહરણ કરી વાવડી પાસે લઇ જઇ યુવાન પર હુમલો