કુલ પાંચ ઉમેદવારો જાહેર કર્યા, હરિયાણાના કરમવીર સિંહ, હિમાચલમાંથી અનુરાગ શર્માની પસંદગી આજે દસ રાજ્યોમાં 37 રાજ્યસભા બેઠકો માટે નામાંકનનો છેલ્લો દિવસ છે. કોંગ્રેસ પાર્ટીએ…
View More કોંગ્રેસે અભિષેક મનુસિંઘવીને રાજ્યસભાની ટિકિટ આપીPolitics
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, CM પદેથી આપશે રાજીનામું
બિહારના CM નીતિશ કુમારે આજે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી નીતિશ સાથે ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ…
View More બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, CM પદેથી આપશે રાજીનામુંબિહારમાં રાજ્યસભાની વધારાની સીટ આંચકી લેવા એનડીએના ધમપછાડા
NDA અને મહાગઠબંધન બંનેએ બિહાર રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ તેમણે હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. NDA સરળતાથી ચાર…
View More બિહારમાં રાજ્યસભાની વધારાની સીટ આંચકી લેવા એનડીએના ધમપછાડાખૌમેનીના ઇન્તકાલ પર મોદી સરકારનું મૌન કર્તવ્યચૂક: સોનિયા
મૌન કંઇ તટસ્થતા નથી: વિદેશનીતિ પર ગંભીર સવાલો ઉઠાવતા કોંગ્રેસ સુપ્રીમો કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકારની ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઈની…
View More ખૌમેનીના ઇન્તકાલ પર મોદી સરકારનું મૌન કર્તવ્યચૂક: સોનિયાભાજપના 42 મહાનગર-જિલ્લા ભાજપના પ્રભારીની નિમણૂક
રાજકોટમાંથી ભંડેરી, મિરાણી, કશ્યપ શુક્લ અને અરવિંદ રૈયાણીને સ્થાન, પ્રશાંત કોરાટને સુરતનો હવાલો સ્થાનિક ચૂંટણીઓ પહેલાં જૂના જોગીઓને મેદાનમાં ઉતારાયા, નીતિનભાઈ પટેલને મહિસાગરના પ્રભારી બનાવાયા…
View More ભાજપના 42 મહાનગર-જિલ્લા ભાજપના પ્રભારીની નિમણૂકકેજરીવાલને કટ્ટર ‘ઇમાનદાર’નું સર્ટિ. ગુજરાતમાં બનશે ગેમ ચેન્જર ?
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે જ ભાજપનું દિલ્હીના દારૂ કૌભાંડનું બ્રહ્માસ્ત્ર ફેલ, હવે પ્રચાર માટે નવી રણનીતિ ઘડવી પડે તેવી સ્થિતિ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં કોર્ટની ક્લિનચિટથી…
View More કેજરીવાલને કટ્ટર ‘ઇમાનદાર’નું સર્ટિ. ગુજરાતમાં બનશે ગેમ ચેન્જર ?કોંગ્રેસ આપને દ્વાર અભિયાનમાં વોર્ડ નં.2માં લોકોએ ઠાલવી હૈયાવરાળ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા યોજાયેલ કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે વોર્ડ નં.2ના વિવિધ વિસ્તારોમાં વ્યાપક જનસંપર્ક કાર્યક્રમ યોજાયો…
View More કોંગ્રેસ આપને દ્વાર અભિયાનમાં વોર્ડ નં.2માં લોકોએ ઠાલવી હૈયાવરાળન્યાયતંત્ર ભ્રષ્ટ છે તો શું રાજકારણ ને વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી મુક્ત છે?
ભારતમાં શાળામાં ભણાવવાનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી)ના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયિક ભ્રષ્ટાચાર’ એટલે કે જ્યુડિશિયલ…
View More ન્યાયતંત્ર ભ્રષ્ટ છે તો શું રાજકારણ ને વહીવટીતંત્ર ભ્રષ્ટાચારથી મુક્ત છે?ચૂંટણી ટાણે આરોગ્ય કર્મચારીઓ લડતના માર્ગે
પડતર માંગણીઓને લઇ સરકારને ઘેરવા તૈયારી, મુખ્યમંત્રીને લખ્યો પત્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી પૂર્વે રાજયના 25 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓએ સરકાર સામે મોરચો ખોલ્યો…
View More ચૂંટણી ટાણે આરોગ્ય કર્મચારીઓ લડતના માર્ગેગુજરાતમાં બાબુશાહી, પ્રધાનોના પણ માન-મોભા જળવાતા નથી
રાજ્ય સરકારે બાકાયદા પરિપત્ર બહાર પાડવો પડયો, મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન ગરિમાપૂર્ણ અને યોગ્ય સ્વાગત કરવા આપવા સૂચના ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યોને જવાબ આપતા ન…
View More ગુજરાતમાં બાબુશાહી, પ્રધાનોના પણ માન-મોભા જળવાતા નથી