ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે અમિત ચાવડાની વરણી કરાઇ છે. તેમની વરણી થતા કાર્યકરોમાં નવી ઊર્જા અને પાર્ટી સંગઠનથી લઈ વિધાનસભા સુધીના વિશાળ અનુભવથી પાર્ટીનું નેતૃત્વ…
View More અમિત ચાવડાની વરણી થતા રાજકોટ કોંગ્રેસ દ્વારા ઉજવણીpolitical news
શક્તિસિંહ ન માને તો અમિત ચાવડા કોંગ્રેસ અધ્યક્ષ?
જીજ્ઞેશ મેવાણીને વિધાનસભાના વિપક્ષી નેતા બનાવવાનો પણ વ્યૂહ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષપદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ગઈકાલે રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાત કોંગ્રેસના મોટા…
View More શક્તિસિંહ ન માને તો અમિત ચાવડા કોંગ્રેસ અધ્યક્ષ?અમૃતિયા અને ઇટાલિયા વચ્ચે રાજકીય હાકલા-પડકારાથી રાજકારણમાં ગરમાવો
રાજીનામા ફેંકવાના સામસામા પડકારા, મોરબીમાં ચૂંટણી લડવા બંન્ને રાજીનામા આપશે કે પાણીમાં બેસી જશે ? મોરબીમાં ખરાબ રોડ પ્રશ્ને થયેલા જનઆંદોલનમાં હવે નવો રાજકીય વણાંક…
View More અમૃતિયા અને ઇટાલિયા વચ્ચે રાજકીય હાકલા-પડકારાથી રાજકારણમાં ગરમાવોકટોકટી વિરૂધ્ધ લેખ લખી શશી થરૂરે ફરીવાર કોંગ્રેસની નેતાગીરીને પડકારી છે
કોંગ્રેસના સાંસદ શશી થરૂૂર લાંબા સમયથી કોંગ્રેસની નેતાગીરીને અકળાવ્યા કરે છે. કોંગ્રેસ સંગઠનની નબળાઈઓની જાહેરમાં ચર્ચા કરવાથી માંડીને નરેન્દ્ર મોદીનાં વખાણ કરવા સહિતની પ્રવૃત્તિઓના કારણે…
View More કટોકટી વિરૂધ્ધ લેખ લખી શશી થરૂરે ફરીવાર કોંગ્રેસની નેતાગીરીને પડકારી છેવડોદરાના પુલકાંડમાં જવાબદારોને જેલ ભેગા કરો: કોંગ્રેસ
રાજકોટ શહેર કોંગ્રેસે મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી, પીડિત પરિવારને 25 લાખની સહાય આપવા માંગ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા ની યાદી મુજબ વડોદરા નજીક…
View More વડોદરાના પુલકાંડમાં જવાબદારોને જેલ ભેગા કરો: કોંગ્રેસહદ થઈ ગઈ, સંવેદનામાં પણ મંત્રીઓનું કોપીપેસ્ટ
બ્રિજ દૂર્ઘટનાની મુખ્યમંત્રીની પોસ્ટને જ ભાજપના નેતાઓએ શબ્દસહ મુકી દીધી પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 14 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ…
View More હદ થઈ ગઈ, સંવેદનામાં પણ મંત્રીઓનું કોપીપેસ્ટગોપાલ ઈટાલિયાની ગુજરાત પોલીસ વડા સહિત ચાર સામે ફરિયાદ
રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાને મળવા જતા અટકાવવાનો મામલો ગરમાયો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસ પર ગેરકાયદેસર રીતે અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે…
View More ગોપાલ ઈટાલિયાની ગુજરાત પોલીસ વડા સહિત ચાર સામે ફરિયાદનીતિશનું કદ વેતરાય, ભાજપને ફાયદો થાય તે રીતે ચિરાગ રમત રમી રહ્યા છે
બિહારમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને મહિના બચ્યા છે ત્યારે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને દાવ કરી નાખ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને લોક…
View More નીતિશનું કદ વેતરાય, ભાજપને ફાયદો થાય તે રીતે ચિરાગ રમત રમી રહ્યા છેશિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ, તેમના પ્રવચનના અંતે જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાતનો નારો લગાવતા, સમગ્ર મહારાષ્ટ્રમાં રાજકીય…
View More શિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યાવિધાનસભા-71 બુથ અને પેઇજ સમિતિના ઇન્ચાર્જ મહેશ રાઠોડનુ ભાજપમાંથી રાજીનામુ
વિધાનસભા-71 બુથ અને પેઇજ સમિતીનાં ઇન્ચાર્જ મહેશભાઇ રાઠોડે ભાજપમાથી રાજીનામુ આપ્યુ છે મહેશભાઇ રાઠોડે શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે પત્ર લખી જણાવ્યુ હતુ કે હું…
View More વિધાનસભા-71 બુથ અને પેઇજ સમિતિના ઇન્ચાર્જ મહેશ રાઠોડનુ ભાજપમાંથી રાજીનામુ