ધારાસભ્યોની તોડજોડથી અકળાયેલા આપના રાષ્ટ્રીય ક્ધવીનરના આકરા પ્રહાર; સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જીત્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)…
View More ભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલpolitical news
ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં: શક્તિસિંહ ગોહિલ
શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોનો રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. સમારોહમાં શક્તિસિંહ ગોહિલે…
View More ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં: શક્તિસિંહ ગોહિલગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયા
કાર્યકરોને પૈસા આપવાના મામલામાં નોટિસ મોકલી ગુજરાતમાં અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જે ક્યાંક અન્ય પક્ષોને પેટમાં…
View More ગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયાનવા પ્રમુખોની વરણી સાથે કોંગ્રેસનું ઘર સળગ્યું
ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક…
View More નવા પ્રમુખોની વરણી સાથે કોંગ્રેસનું ઘર સળગ્યું‘આપ’માં ભડકો, ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયો
પક્ષના દંડક અને જનરલ સેક્રેટરી સહિતના હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું, કાર્યકર તરીકે ચાલુ રહેશે, ધારાસભ્ય પદ અંગે લોકોને પૂછીને નિર્ણય લેશે! કડીમાં ઉમેદવારને રેઢો મુકી…
View More ‘આપ’માં ભડકો, ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયોઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદી
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના 50મા વર્ષે વડાપ્રધાનના આકરા પ્રહારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 1975માં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી…
View More ઇમર્જન્સી દરમિયાન કોંગ્રેસે લોકશાહીને બંધક બનાવી હતી: મોદીપ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજન
ભાજપના તમામ ચક્રવ્યૂહ ભેદીને ગોપાલ ઈટાલિયાએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા, ઈટાલિયાના વિજય સરઘસમાં જવાહર ચાવડાના જિંદાબાદના નારા લાગ્યા વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપને…
View More પ્રતિષ્ઠાના જંગમાં ઈટાલિયા હુકમનો એક્કો, ‘આપ’ને ઓક્સિજનવિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલ
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આવી ગયાં અને બંને બેઠકોનાં પરિણામ 2022ની વિધાનસભા ચૂંટણી જેવાં જ આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં કડી વિધાનસભા…
View More વિસાવદરની બેઠક ગુમાવવાથી ભાજપને આંચકો પણ કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો સવાલઇઝરાયેલ-ઇરાન મુદ્દે ભારતની ચુપકીદી રાજદ્વારી ભૂલ: સોનીયા ગાંધી
ભારત પોરતાની નૈતિક અને વ્યુહાત્મક વિદેશનીતિમાં પણ ઉણું ઉતર્યું: 1994માં ઇરાને કાશ્મીર મુદ્દે યુએન હ્યુમન કમિશનમાં ઠરાવ અટકાવવામાં મદદ કરી હતી કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ…
View More ઇઝરાયેલ-ઇરાન મુદ્દે ભારતની ચુપકીદી રાજદ્વારી ભૂલ: સોનીયા ગાંધીભાજપના સંસ્કારો બદલાઇ રહ્યા છે, કોંગ્રેસ જેવી હાલત થશે
ભાજપની નીતિરીતિ સામે સવાલો ઉઠાવતો પૂર્વ શિક્ષણ મંત્રી નાનુ વાનાણીનો સાત પાનાનો લેટર બોમ્બ વાઇરલ ભાજપની છાપ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે. પરંતું હવે પાર્ટીના દબાયેલા…
View More ભાજપના સંસ્કારો બદલાઇ રહ્યા છે, કોંગ્રેસ જેવી હાલત થશે