ગુજરાતની આઈપીએસ લોબીમાં ભારે દબદબો ધરાવતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગુડબૂકમાં મનાતા આઈ.પી.એસ. અધિકારી અભયસિંહ ચૂડાસમાના નિવૃત્તિ સમયે જ દિવસો બદલાયા હોય તેમ…
View More IPS અભયસિંહ ચુડાસમા પાસેથી નિવૃત્તિ સમયે જ સરકારે કાઢી ‘ભાડા’ની ઉઘરાણી : ‘દાવ’ લેવાનું શરૂ?police
ગુજરાતના 116 IPS અધિકારીઓને બદલી અને પ્રમોશન
25 જિલ્લાના એસપી ઉપરાંત રાજકોટ સહિત 4 શહેરના 32 ડીસીપી બદલાયા, 2021 બેચના 10 ASPની એસપી લેવલે બઢતી, ડીજીપી હસ્તકની રાજ્યની બે મહત્વની એજન્સી મજબૂત…
View More ગુજરાતના 116 IPS અધિકારીઓને બદલી અને પ્રમોશનપોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાત
તમામ પોલીસ સ્ટેશનોને ટ્રાફિક ડીસીપીએ લખ્યો પત્ર, હેલ્મેટ નહીં પહેરનાર ખાખીને પણ દંડ થશે રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બરથી ટૂવ્હિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે.…
View More પોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાતપાટડીમાં ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી પોલીસે બે શખ્સોને 68 કિલો પોષડોડા સાથે ઝડપી લીધા
પાટડી પોલીસે 2 શખસને રૂૂ. 4.63 લાખના 67 કિલો 900 ગ્રામ પોષ ડોડવાના જથ્થા સાથે ઝબ્બે કર્યા છે. જેમાં પાટડી અને બજાણા પોલીસે ફિલ્મી ઢબે…
View More પાટડીમાં ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી પોલીસે બે શખ્સોને 68 કિલો પોષડોડા સાથે ઝડપી લીધાપોલીસ દ્વારા નોટિસ ઇલેકટ્રોનિક માધ્યમોથી નહીં, ભૌતિક રીતે આપવી પડશે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 35 હેઠળ પોલીસ દ્વારા જારી કરવામાં આવતી નોટિસ WhatsApp કે…
View More પોલીસ દ્વારા નોટિસ ઇલેકટ્રોનિક માધ્યમોથી નહીં, ભૌતિક રીતે આપવી પડશે: સુપ્રીમગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડ
ભારતના 35 અધિકારીઓમાં ગુજરાત કેડરના નીરજા ગોટરૂ રાવ અને મનોજ શશિધરનો સમાવેશ કેન્દ્ર સરકારે કરેલા એમ્પેનલ્ડના આદેશોમાં દેશભરના કુલ 35 આઈપીએસ અધિકારીઓને કેન્દ્ર સરકારમાં ડાયરેક્ટર…
View More ગુજરાત કેડરના બે IPS કેન્દ્રમાં DGP લેવલે એમ્પેનલ્ડઓનલાઇન FIR નોંધાવ્યાના ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન જવું ફરજિયાત
ઇ-ગવર્નન્સ અને નાગરિકલક્ષી સુવિધા વધારવાની ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાતનું સુરસુરીયું; ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશનની મુલાકાત ન લેવાય તો ફરિયાદ કચરા ટોપલીમાં પધરાવી દેવાશે ગુજરાત…
View More ઓનલાઇન FIR નોંધાવ્યાના ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન જવું ફરજિયાતસાબર ડેરીમાં પશુપાલકો વિફર્યા, પથ્થરમારો કરતા લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયા
ડેરીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરી બેરીકેટ અને ગેટને ઉખેડી નાંખ્યા, હજારો પશુપાલકો રસ્તા પર ઉતર્યા, ભાવફેરનું આંદોલન હિંસક બન્યું ગુજરાત મિરર, સાબરકાંઠા…
View More સાબર ડેરીમાં પશુપાલકો વિફર્યા, પથ્થરમારો કરતા લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયાતળાજામાં કાયદાના પાઠ ભણાવી, વકીલે પોલીસને કરી ચેલેન્જ
પોલીસ મથકમાં થયેલ બબાલનો વીડિયો વાઈરલ થતા ભારે ચકચાર, એડવોકેટ દ્વારા વિભાગીય વડાને રજૂઆત તળાજા પોલીસ મથકની અંદર અસીલ સાથે આવેલા એડવોકેટ અને પોલીસ કર્મીના…
View More તળાજામાં કાયદાના પાઠ ભણાવી, વકીલે પોલીસને કરી ચેલેન્જ898 પાનના ગલ્લા-684 ચાની લારી-488 મેડિકલમાં ચેકિંગ, 7 સ્થળે ગાંજો મળ્યો
નશાના કાળા કારોબાર ઉપર રોક લગાવવા પોલીસની સજિર્કલ સ્ટ્રાઈક, જાહેરમાં બીડી, સિગરેટ ફૂંકતા 324 ઝડપાયા વિકાસ જનરલ સ્ટોરમાંથી રૂા. 1.46 લાખની નશાયુકત ગોળીઓ સાથે વેપારીની…
View More 898 પાનના ગલ્લા-684 ચાની લારી-488 મેડિકલમાં ચેકિંગ, 7 સ્થળે ગાંજો મળ્યો