45 દિવસ સુધી ચાલેલા ભવ્ય મહા કુંભ મેળાનું પ્રયાગરાજમાં સમાપન થયું છે. આ પ્રસંગમાં કરોડો ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન…
View More ‘સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો હું જનતા જનાર્દન પાસે માફી માંગુ છું..’ મહાકુંભના સમાપન પર PM મોદીનું નિવેદનpm modi
માર્ચના પ્રથમ સપ્તાહમાં PM મોદી જામનગર આવશે? તંત્ર એકશનમાં
ગુજરાતના માર્ચના પહેલા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લઈ શકે છે. પ્રધાનમંત્રીના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી…
View More માર્ચના પ્રથમ સપ્તાહમાં PM મોદી જામનગર આવશે? તંત્ર એકશનમાં‘જંગલ રાજના આ લોકો મહાકુંભને ગાળો આપી..’ બિહારમાં બોલ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુર પહોંચી ગયા છે. PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બહાર પાડ્યો અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન…
View More ‘જંગલ રાજના આ લોકો મહાકુંભને ગાળો આપી..’ બિહારમાં બોલ્યા વડાપ્રધાન મોદી9.80 કરોડ ખેડૂતોના ખાતામાં 22000 કરોડ જમા
વડાપ્રધાને બિહારના ભાગલપુરમાં દરેક ખેડૂતના ખાતામાં રૂપિયા 2000નો 19મો હપ્તો જમા કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ કિસાન નિધિનો 19મો હપ્તો 9.80 કરોડ ખેડૂતોના ખાતામાં…
View More 9.80 કરોડ ખેડૂતોના ખાતામાં 22000 કરોડ જમાRBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા
ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. RBI ગવર્નર તરીકે 6 વર્ષ સુધી સેવા આપ્યા…
View More RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયામોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મોદી મુખ્ય અતિથિ
મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે જાહેરાત કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના 57માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે જોડાશે. સંસદને સંબોધિત કરતી વખતે,…
View More મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મોદી મુખ્ય અતિથિવડાપ્રધાન મોદી તા.7મી માર્ચે ગુજરાતના પ્રવાસે, સુરત-નવસારીમાં બે કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી 7 અને 8 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી ગુજરાતની મુલાકાત છે.…
View More વડાપ્રધાન મોદી તા.7મી માર્ચે ગુજરાતના પ્રવાસે, સુરત-નવસારીમાં બે કાર્યક્રમોભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થન
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 2 કરોડ ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના ઉઘૠઊ વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી…
View More ભારત પાસે ધનનો ઢગલો છે; બે કરોડ ડોલરની સહાય બંધ કરવાના નિર્ણયને ટ્રમ્પનું સમર્થનપ્રોટોકોલ તોડી કતારના અમીરનું એરપોર્ટ પર સ્વાગત કરતા મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાનીનું સ્વાગત કરવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા. કતારના અમીર…
View More પ્રોટોકોલ તોડી કતારના અમીરનું એરપોર્ટ પર સ્વાગત કરતા મોદીજગત જમાદારની ભાષામાં મોદીને ટ્રમ્પનો સંદેશ: નમશો એટલા ગમશો
અમેરિકી પ્રમુખ અને ભારતીય વડાપ્રધાન વચ્ચેની મંત્રણા અને એ પછીની પત્રકાર પરિષદની વિગતો આપણી સામે છે. એના આધારે મંત્રણાનો નિષ્કર્ષ કાઢતા પહેલા બન્ને નેતાઓ વચ્ચેની…
View More જગત જમાદારની ભાષામાં મોદીને ટ્રમ્પનો સંદેશ: નમશો એટલા ગમશો